palak pakoda |પાલક પકોડા

Super Saheliya
Super Saheliya
2.4 هزار بار بازدید - 5 سال پیش - palak pakoda |પાલક પકોડાશું જોઈશે
palak pakoda |પાલક પકોડા

શું જોઈશે પાલક પકોડા બનાવવા

પાલક 200 ગ્રામ લગભગ દોઢ જોડી
ત્રણથી ચાર ઝીણા કાપેલા લીલા મરચા
બેસન ૧ વાટકી
ચોખાનો લોટ પાણી લડકી
સોજી અડધી વાટકી
કચ્છ લીલા મરી એક ચમચી
લીલા ધાણા એક ચમચી
તલ બે ચમચી
સોડા અડધી ચમચી
પાણી પ્રમાણસર
મીઠું પ્રમાણસર
હળદર ચપટીક
તેલ ૨ ચમચા

કેવી રીતે બનાવશો

બધી જ સામગ્રી ભેગી કરી લેવી પાલક ધોઈને સમારી રાખો ત્યારબાદ બધા મસાલા વારાફરતી મોટા વાસણમાં ભેગા કરવા અને બનાવતી વખતે જ સોડા નાખવાનો અને ગરમ તેલમાં પકોડા તળવા પકોડાની શરૂ કરતા પહેલાલીલા મરચા તળવાઅને મોળા દહીં સાથે
પીરસવા.
5 سال پیش در تاریخ 1398/10/07 منتشر شده است.
2,437 بـار بازدید شده
... بیشتر