Pavbhaji recipe || આ રીત થી પાવભાજી હંમેશા એકદમ સરસ જ બનશે અને હંમેશા એક સરખો સ્વાદ આવશે

Super Saheliya
Super Saheliya
3.1 هزار بار بازدید - 2 هفته پیش - Pavbhaji recipe ||  આ રીત
Pavbhaji recipe ||  આ રીત થી પાવભાજી હંમેશા એકદમ સરસ જ બનશે અને હંમેશા એક સરખો સ્વાદ આવશે

સામગ્રી
બટેટા ૫-૬
ડુંગળી ૪-૫
ટામેટા ૩-૪
લસણ ૩૦-૩૫ કડી
ભાજીપાવ નો મસાલો
લાલ  મરચું તીખું + કલર
તેલ ૩-૪ મોટા ચમચા
મીઠું સ્વાદ પ્રમાણે
વટાણા ૧૦૦ ગ્રામ
કેપ્સીકમ ૧-૨
2 هفته پیش در تاریخ 1403/04/15 منتشر شده است.
3,198 بـار بازدید شده
... بیشتر