સોડવ માતાજી મંદિર ll હિંદુ અને મુસ્લિમ એકતા નું પ્રતિક વેલણ ગામ ll કોડીનાર તાલુકો ll

S B Chudasama Vlog
S B Chudasama Vlog
8.3 هزار بار بازدید - ماه قبل - હિન્દુ મુસ્લિમ એકતા નું પ્રતિક
હિન્દુ મુસ્લિમ એકતા નું પ્રતિક એવું સોડવ માતાજીનું મંદિર અને જનનશા પીર બાપા દરગાહ.


    ગામ   -   વેલણ
  તાલુકો  -   કોડીનાર
 જિલ્લો   -  ગીર સોમનાથ

                  ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ની અંદર આવેલું ગામ એટલે કે વેલણ કે જ્યાં એક સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિર સોડવ માતાજીનું  છે અને અહીંયા થી બે કિલોમીટર દૂર જનનશા પીર બાપાની દરગાહ આવેલી છે.અહીંયા નો ઇતિહાસ ખૂબ જ રોચક અને ઐતિહાસિક છે. સોડવ માતાજી અને  જનનશા પીર બાપાનો  ભાઈ અને બહેન નો ૮૫૦ વર્ષ જૂનો ઇતિહાસ છે.



#sodavmataji #jannashapirdargah#velan #kodinar #girsomnath #history #gujarativideo #travel #gujarativlog #gujaratinews #temple #templevlog #devotional #devotionalvideo #vlog
ماه قبل در تاریخ 1403/04/14 منتشر شده است.
8,332 بـار بازدید شده
... بیشتر