શીતળા સાતમ માટે ટ્રેડિશનલ રીતે ચોક્કસ માપ અને ટીપ્સ સાથે દેસાઈ વડા/ kalpana Naik Recipe/ Desai Vada/

Kalpana Naik
Kalpana Naik
198.2 هزار بار بازدید - پارسال - #Desaivada
#Desaivada #khatavada #vada  #kalpana_naik_recipe #divasa_special
#desai_vada_kevi_rite_bane #gujarati_thali #how_to_make #gujarati_recipe #breakfast_recipe #gujarati_food #satam_ni_vangi
**********
બહુ ઓછાં ingredients અને  ઓછા મસાલાથી બનતા આ દેસાઈ વડા એટલે કે ખાતા વડા મુખ્યત્વે જુવાર અને ઘઉંના લોટમાંથી બં છે. પરંતુ કેટલાક લોકો એમાં તુવેરની દાળ પણ ઉમેરે છે. અને કેટલાક લોકો જુવાર, ઘઉંના લોટમાં  થોડી થોડી અડદની દાળ , તુવેર દાળ વગેરે શેકીને દળાવે છે. દરેકની પોતપોતાની અલગ રીત હોય છે. મારા ઘરે જે રીતે આ વડા બને છે એ રીત હું તમને અહીં બતાવું છું.

રવા મેંદાની પૂરી ચોક્કસ માપ અને ટીપ્સ સાથે
રવા મેંદાની પૂરી ચોક્ક્સ માપ સાથે/kal...

ચણાનો લાડુ
ચણાનો લાડુ - Chana no ladvo - Besan L...

રવાનો લાડુ
લગ્નપ્રસંગમાં બનતો રવાનો લાડુ / દરનોલ...
پارسال در تاریخ 1402/04/22 منتشر شده است.
198,284 بـار بازدید شده
... بیشتر