Gujarat rain update: ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ચોમાસું ક્યારે આગળ વધશે?

BBC News Gujarati
BBC News Gujarati
98 هزار بار بازدید - 3 ماه پیش - #monsoon2024 #rainupdate #gujaratweather ગુજરાતમાં ચોમાસું
#monsoon2024 #rainupdate #gujaratweather ગુજરાતમાં ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ઘણા ખરા વિસ્તારમાં વરસાદ પણ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આવનાર દસેક દિવસ સુધી સતત વરસાદની આગાહી કરી છે. તો આગામી 24 કલાકમાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે દીપક ચુડાસમા જણાવી રહ્યા છે ટુંક સમયમાં ક્યાં ભારે વરસાદ પડશે અને ચોમાસું હવે ક્યારે આગળ વધશે... ઍડિટ - સુમિત વૈદ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati
3 ماه پیش در تاریخ 1403/04/07 منتشر شده است.
98,028 بـار بازدید شده
... بیشتر