AAE LEC (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ -સુધારા જાહેરાત- જાહેરાત ક્રમાંક -૨૦૭/૨૦૨૨૨૩ |કુલ ૧૦૪+૮૮ = ૧૯૨

Shubh Academy
Shubh Academy
4.8 هزار بار بازدید - 9 ماه پیش - ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળસુધારા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
સુધારા જાહેરાત
(જાહેરાત ક્રમાંક -૨૦૭/૨૦૨૨૨૩)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકની અધિક મદદનીશ ઇજનેર (સીવીલ) સંવર્ગ માટેની જા.ક્ર. ૨૦૭/૨૦૨૨૨૩ માં કુલ ૧૦૪+૮૮ = ૧૯૨ જગ્યાઓ દર્શાવવામાં આવેલ હતી. ત્યારબાદ તા.૧૭/૦૬/૨૦૨૩ ના રોજ ૫૬૬ જગ્યાઓ માટે સુધારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ.
તા.૧૭/૦૬/૨૦૨૩ ના રોજ પ્રસિદ્દ કરવામાં આવેલ અધિક મદદનીશ ઇજનેર (સીવીલ) ની ૫૬૬ જગ્યા માટેની સુધારા જાહેરાત રદ કરી તા.૧૬/૦૬/૨૦૨૨ ની મૂળ જાહેરાત અનુસાર કુલ:૧૦૪+૮૮=૧૯૨ જગ્યાઓ યથાવત રાખવામાં આવે છે.  

Welcome to Shubh Academy
SHUBH ACADEMY FOR GPSC CIVIL ENGINEERING
https://t.me/shubhacademycivil
t.me/shubhacademy094

Shubh academy is a platform where Civil Engineers aspiring for government job and aiming to clear exams like GPSC class 1,2 AE AAE SSC JE ESE GATE etc can prepare themselves for achieving Excellence and ultimately success

Contact us for more details
9023977747
8128157700

for whatsApp
https://wa.me/message/R4ECGR6W4CZHF1
(8128157700)
OR
https://wa.me/message/CZV36UUPG3B7J1
(9023977747)

YOU TUBE CHANNEL
@shubhacademy285

SHUBH ACADEMY APP
FOR IOS (Apple)
      ORG Code lslpe
https://apps.apple.com/in/app/myinsti...

FOR ANDROID
https://play.google.com/store/apps/de...
9 ماه پیش در تاریخ 1402/08/01 منتشر شده است.
4,833 بـار بازدید شده
... بیشتر