Dua E Ahad with Text | Gujarati Translation | Tarjumo | by14 Pearls

14 Pearls
14 Pearls
14.4 هزار بار بازدید - 2 سال پیش - #Gujaratidua
#Gujaratidua #gujarati #ahad
હઝરત ઇમામ જાફરે સાદિક અલૈહીસ્સલામથી રિવાયત કરી છે, તે હઝરતે ફરમાવ્યું છે કે જે શખ્સ ચાલીસ દિવસ ’દુઆએ અહદ’ પઢીને ખુદાને પુકારશે તો તે જરૂર અમારા કાએમ અલૈહીસ્સલામના મદદગારોમાં રહેશે. જો તે ઇમામ અલૈહીસ્સલામના ઝહૂર પહેલા મરણ પામશે તો અલ્લાહ ત‍આલા તે હઝરતની મદદ માટે જીવતો કરશે અને કબરમાંથી એને બહાર લાવશે. આ દુઆને જે પઢશે તેને દરેક શબ્દના બદલામાં એક હજાર નેકીઓ અતા ફરમાવે છે અને તેના હજાર ગુનાહ બક્ષી આપે છે. અને તેની હજાર બદીઓને દૂર કરે છે.
2 سال پیش در تاریخ 1401/03/19 منتشر شده است.
14,423 بـار بازدید شده
... بیشتر