Dil Maru Kahe Che Avine Mali Lau I Naresh Thakor New Sad Song 2022 I @DhvaniProduction
48.5 میلیون بار بازدید -
15 ساعت پیش
-
Presented by Dhvani Production..
Dil
Presented by Dhvani Production..
Dil Maru Kahe Che Avine Mali Lau/ Naresh Thakor New sad song 2022
Producer :- Mavjibhai Vadhaniya
#Nareshthakor
#Dhvaniproduction
Title :- દિલ મારું કહે છે આવીને મળી લઉં
Singar :- Naresh Thakor
Lyrics & Composed :- Naresh Thakor
Music :- Vishal Modi - Utpal Barot
Recoding :- Sur Studio Palanpur
Mixed&Mastered by :- Utpal Barot
Artist:- Naresh Thakor, seema makwana
Direction & Edit :- Milan Barot
DOP :- Navin Mali
Mek Up : Annuben Thakor
Special Thanks :
Dineshbhai rana
ashokbhai mangaliya
vipul mafiya
KGS grup
ઈન્ટાગ્રામ = www.instagram.com/reels/audio/5202337103129947/
jio savan = www.jiosaavn.com/song/dil-maru-kahe-che-avine-mali…
#Nareshthakor
#Dhvaniproduction
#nareshthakornewsong2022
#nareshthakornewromenticsong2022
#lovesong2022
#nareshthakor2022
#dilmarukahecheavinemalilu
#tujenemalsheetovalomalamalche
aa dil maru kahe che aavi ne mali lau (2)
mare kahevu kai nathi khali man bharine joi lau
have kahevu kai nathi khali man bharine joi lau
aa dil maru kahe che aavine mali lau...
ho. bandh ankho pn na bhulavi shake
taro chahero che evo majano
na maharaja koi kharidi shake
tu avo che khimti khajano
aa becheni to tari tirchi najrno kamal che
tu jene malshe eto valo malamal che
aa manne kya sudhi hu manavi ne rakhu (2)
have sahevu kai nathi khole mathu rakhi roi lau..
aaje parlokthi che utri pari (2)
koi na kari shake tari barobari
na koi gami tara sivay sundari
joi tane me jyarthi o chokri
o maharani tu maline aa raja nyal che
tu mane mali taro valo malamal che
aa dil maru kahe che avi ne mali lau.....
આ દિલ મારુ કહે છે આવી ને મળી લઉં (2)
મારે કહેવુ કઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં
મારે કહેવુ કઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં
આ દિલ મારુ કહે છે આવીને મળી લઉં
. હો બંધ આંખો પણ ના ભૂલાવી શકે
તારો ચહેરો છે એવો મજાનો
ના મહારાજા કોઈ ખરીદી શકે
તું એવો છે કિંમતી ખજાનો
આ બેચેની તો તારી તીરછી નજરનો કમાલ છે
તુ જેને મળશે એતો વાલો માલામાલ છે
આ મનને ક્યા સુધી હુ માનવી ને રાખુ (2)
હવે સહેવુ કઈ નથી ખોળે માથુ રાખી રોઈ લઉં..
આજે પરલોકથી છે ઉતરી પરી (2)
કોઈ ના કરી શકે તારી બરોબરી
ના કોઈ ગમી તારા સીવાય સુંદરી
જોઈ તને મેં જ્યારથી ઓ છોકરી
ઓ મહારાણી તુ મળી ને આ રાજા ન્યાલ છે
તું મને મળી તારો વાલો માલામાલ છે
આ દિલ મારુ કહે છે એવી ને મળી લઉં
#gujratinewsong2022
#nareshthakorgujratisong2022
#hurttuchingnewsong2022
#bestromenticesong2022
#vishalmodiutpalbarot
#surstudiopalanpur
#newwesterngujratisong2022
#આવીનેમળીલઉં
#દિલમારુંકહેછે
#ચહેરોમજાનો
#મહારાજાનાખરીદીશકે
#તુજેનેમળશેએતોવાલોમાલામાલછે
#પરલોકથીઉતરીપરી
#નાકોઈગમીતારાસિવાયસુંદરી
#મહેફિલોસજાવિનેશુંકરું
#કર્મેલખાણીકેવીકઠણકહાની
#Valentinspecialnewsong2022
#promiseday2022nareshthakor
#lovestrory2022nareshthakor
#nareshthakorontrendingsong2022
#ontrending2022
15 ساعت پیش
در تاریخ 1403/07/08 منتشر شده
است.
48,574,921
بـار بازدید شده