Mari Avichal Chuk Ne Rakhjo | BAPS Daily Kirtan | મારી અવિચળ ચૂંક ને રાખજો | मारी अविचल चूकने राखजो

Proud of Culture
Proud of Culture
7.5 میلیون بار بازدید - 4 سال پیش - મારી અવિચળ ચૂક ને રાખજો.
મારી અવિચળ ચૂક ને રાખજો. આ કિર્તન સ્વામી એ રોજ ગાવાનું કીધું છે

*****
Prerna Setu App

Introduction & Installation step of Prerna Setu App
Prerna Setu | How to install PrernaSe...

Link for Download Prerna Setu App -
https://play.google.com/store/apps/de...
*****

Swaminarayan Dhun
Video

BhaktChintamani BAPS - Pujya Madhurvadan Swami (164 Part)
BhaktChintamani BAPS

Sahajanand Namavali with subtitle Gujarati/Hindi/English BAPS
New Sahajanand Namavali with lyrics G...

અક્ષરં અહં પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રજાપ | Aksharam Aham Purushottam Dasosmi Mantra Chanting || BAPS
અક્ષરં અહં પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રજ...

Satsang diksha Sanskrit Shlok with Lyrics | Pujya Madhurvadan Swami (All Shloks)
Video


મારી ચૂડીનો ભંગ ન થાય, માગું વર નાથજી... ટેક
રહે કેસર પીર લલાટમાં,
          રહે સેંથો ચાંદલો સદાય... માગું ૧
મારે ઘેર રહે સંત સામટા,
         નિત્ય ગુણ તમારા ગાય... માગું ૨
સત્સંગી મળી દેશોદેશના,
         આવે ઉત્સવ કરવાને આંય... માગું ૩
મારે ઘેર રહો ઘનશ્યામજી,
          મારી સંપત્તિ તમ અર્થે થાય... માગું ૪
રાજપાટ ને ગામ ગરાસ જે,
          ભુવન સહિત તમારા કહેવાય... માગું ૫
જયા લલિતા રમા ને પાંચાળી,
          તેને સમજું છું મુક્ત સમાન... માગું ૬
અમો સૌ મળી તમને સેવીએ,
          ધરીએ અખંડ તમારું ધ્યાન... માગું ૭
કરો મંદિર મોટું મારે આંગણે,
          રહો પ્રેમથી પ્રાણ આધાર... માગું ૮
તેમાં મૂર્તિ પધરાવો વાસુદેવની,
          તમો પાડોશી થાઓ કરી પ્યાર.. માગું ૯
વળી આ લોકની સુખસંપત્તિ,
          શ્રીજી આપી પૂરા કરો કોડ... માગું ૧૦
દુરિજનનું મેણું ઊતારજો,
          પ્રભુ આપજો પુત્રની જોડ... માગું ૧૧
અભય સુતને સુખી રાખજો,
          રહે અખંડ અભય પરિવાર... માગું ૧૨
અભયવંશ સદા તવ ઉપાસી,
          એ માગું છું હું ધર્મકુમાર... માગું ૧૩
વળી અભયસુત પહેલાં મુજને,
          શ્રીજી આપજો અક્ષરવાસ... માગું ૧૪
એવી વાણી સુણી જસુબાઈની,
          વર આપો કહે યુગલદાસ... માગું ૧૫

Swaminarayan Bhajan Status
Best Swaminarayan Bhajan
Jay Swaminarayan Bhajan
BAPS Swaminarayan song Gujarati
Jay Swaminarayan song
status gadhda Swaminarayan
DJ Swaminarayan kirtan baps
new Swaminarayan kirtan
vadtal Swaminarayan kirtan
swaminarayan kirtan hasmukh patadiya
Swaminarayan Kirtan bhuj mandir
kirtan New kirtan 2021 kirtan
baps new kirtan song 2020
સ્વામિનારાયણ કીર્તન Baps
કીર્તન સ્વામિનારાયણ કીર્તન મંડળી
BAPS Mari Avichal Chukne Rakhjo
Mari Avichal Chukne Rakhjo Lyrics
Mari Avichal Chukne Rakhjo mp3 Download
Mari Avichal Lyrics
Mari Avichal Chuk ne Rakhjo
BAPS Kirtan Mari Avichal Chukne Rakhjo
Swaminarayan Kirtan Mari Avichal Chukne Rakhjo
મારી અવિચળ ચૂક ને રાખજો
BAPS Mari Avichal Bhajan
મારી અવિચળ ચૂકને રાખજો કીર્તન ગુજરાતી લગ્નગીત
Mari Avichal Chuk Rakhjo
Mari Chudino Bhang New Kirtan

All track and video used from of BAPS swaminarayan sanstha.
No copyright infringement intended .
Music is not owned by me.
Audio use from audio cd/dvd.
BAPS Swaminarayan Sanstha Aksharpith,
Shahibag Road, Ahmadabad 380004
Gujarat, India

i use ads for our basic expenses and efforts.

Note : This is not the official BAPS channel. All credits to below given sites. www.baps.org, www.akshardham.com

No Copyright infringement intended.
Music is not owned by me.

Copyright Disclaimer
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

#mariavichalchunk #satsangdiksha #swaminarayandhun #bapspravachan #bhaktchintamani #sahjanandnamavali #bapspravachan
4 سال پیش در تاریخ 1399/06/04 منتشر شده است.
7,561,934 بـار بازدید شده
... بیشتر