Gujarat marriage certificate | લગ્ન નોંધણી પ્રમાણપત્ર માત્ર રૂ,૪૫૦/- | marriage certificate Rs.450/-

Law and financial advisor
Law and financial advisor
96.4 هزار بار بازدید - 3 سال پیش - ગુજરાત લગ્ન નોંધણી ધારા હેઠળ
ગુજરાત લગ્ન નોંધણી ધારા હેઠળ ગુજરાતમાં લગ્નની નોંધણી થાય છે . જે લગ્ન  જે વિસ્તારમાં થયેલા હોય ત્યાંની નગરપાલિકા મહાનગરપાલિકા  ગ્રામ પંચાયત માં  saksham અધિકારી દ્વારા લગ્ન નોંધણી કરવામાં આવે છે

આ વિડીયો ફક્ત જાણકારી અને સમજુતી માટે જ છે .
આ નો કાયદાકીય હેતુ માટે ઉપયોગ થઈ શકે નહીં. વધુ માહિતી માટે ગુજરાત સરકારના વખતો વખત ના કાયદા માં થતા સુધારાઓ તથા પરીપત્રો માન્ય રહેશે.
3 سال پیش در تاریخ 1400/05/24 منتشر شده است.
96,454 بـار بازدید شده
... بیشتر