વધેલી રોટલી માંથી બનાવો ટેસ્ટી પાતરા /bachi Hui roti se Patra/leftover roti Patra Gujarati farsan

SEJAL'S Gujrati KITCHEN
SEJAL'S Gujrati KITCHEN
123.1 هزار بار بازدید - 2 سال پیش - welcome to SEJAL'S Gujarati KITCHENવધેલી
welcome to SEJAL'S Gujarati KITCHEN

વધેલી રોટલીના પાતરા
ની સામગ્રી
૧ ચણાનો લોટ
૮ નં રોટલી
૨ નં લીલા મરચા
૧ .ચમચી આદુ ની પેસ્ટ
૧/૨ ચમચી હળદર
૧/૨ ચમચી મચ્યું
૧/૨ ચમચી ધાણા પાવડર
૧/૨ ચમચી ગરમ મસાલો
૧ ચમચી ખાંડ
૨ ચમચી લીબું રસ
૧/૪ ચમચી ફૂકીંગ સોડા
૧/૨  ચમચી રાઇ
૧I ૨ ચમચી જીરુ
૧ ચમચી તલ
કોથમીર
કોપરા નુ છીણ
તેલ

music : Cooking background music / food music...

મારી અન્ય રેસીપી જોવા માટે અહીં ક્લિક કરો👇👇👇

વધેલી રોટલીમાંથી બનાવો રોટલી ચાટ/ પાપ...
👆👆વધેલી રોટલી માંથી રોટલી ચાટ

ભરેલા મરચા ના ભજીયા / how to make stu...
👆👆ભરેલા મરચા ના ભજીયા

ટેસ્ટી અને ક્રિસ્પી મેગી ના ભજીયા/Mag...
👆👆મેગી ના ભજીયા

બજારમાં મળે તેવા જ સ્વાદમાં મેથીના ભજ...
👆👆મેથીના ભજીયા
thank you so much for your support🙏🙏
2 سال پیش در تاریخ 1401/04/18 منتشر شده است.
123,166 بـار بازدید شده
... بیشتر