Income Tax Department offices to remain open from 29th to 31st March, orders CBDT

Zee 24 Kalak
Zee 24 Kalak
111 بار بازدید - 5 ماه پیش - Income Tax Department office will
Income Tax Department office will remain open from 29th to 31st March : CBDT એ આપ્યો આદેશ

#incometax #itdepartment #zee24kalak


29 થી 31 માર્ચ આવકવેરા વિભાગની કચેરી ચાલુ રહેશે---

રિટર્ન ફાઈલ કરવાનું હોવાથી કચેરી ચાલુ રાખવામાં આવશે---

તમામ કામ સમયસર પૂર્ણ કરી દેવા માટે CBDTએ આપ્યો આદેશ---

31 માર્ચ પહેલા ટેક્સની રકમ બેંકમાં જમા કરવા CBDTની અપીલ--

બેંકમાં સળંગ રજાઓ હોવાથી કરદાતાઓને પડી શકે છે મુશ્કેલી---

સમયસર રિટર્ન ન ભરાય તો પેનલ્ટી ભરવી પડી શકે--

મહત્વનું છે કે, આ વખતે આવકવેરો ભરવાની મુદ્દતના છેલ્લા 3 દિવસ એટલે કે 29-30 અને  31 માર્ચે શુક્ર-શનિ-રવિ આવે છે.


Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
Facebook: zee24kalak.in

Follow us on Twitter
Twitter: Zee24Kalak

You can also visit us at:
http://zeenews.india.com/gujarati
5 ماه پیش در تاریخ 1402/12/29 منتشر شده است.
111 بـار بازدید شده
... بیشتر