Hemant Chauhan ના જીવનની અજાણી વાતો | Hemant Chauhan Interview

BBC News Gujarati
BBC News Gujarati
18.1 هزار بار بازدید - پارسال - #hemantchauhanbhajan
#hemantchauhanbhajan #hemantchauhan #gujaratibhajan

ગુજરાતના જાણીતા લૉકગાયક હેમંત ચૌહાણને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો. બીબીસી ન્યૂઝ ગુજરાતીએ હેમંત ચૌહાણની મુલાકાત લઈ તેમની પ્રતિક્રિયા જાણી અને તેમની કારકિર્દી વિશે અનેક રસપ્રદ વાત કરી.તેમણે કહ્યું કે દાયકાઓ સુધી સંતવાણી કરી, આશા નહોતી કે ઍવોર્ડ મળશે. આ વાતચીતમાં હેમંત ચૌહાણ જણાવે છે કે રાજકોટમાં રહી 45 વર્ષથી સંતવાણીની આરાધના કરું છું, 11 વર્ષ આરટીઓમાં નોકરી કરી છે. ભજન ગાવા માટે નોકરી મૂકી દીધી. તેમણે 8200 ભજન ગાવાનો વર્લ્ડરૅકોર્ડ કર્યો છે, અને કુલ 9000 જેટલી રચનાઓ સ્ટુડિયોમાં રૅકૉર્ડ કરી છે.

વીડિયો : બિપિન ટંકારિયા / નીલેશ ભાવસાર

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
پارسال در تاریخ 1402/01/20 منتشر شده است.
18,188 بـار بازدید شده
... بیشتر