આવા ઢોકળા તમે ક્યારેય નહી ખાધા હોય. આલુ મેથી ના ઢોકળા.aalu methi dhokla receipe

Urvashi's Kitchen
Urvashi's Kitchen
86 هزار بار بازدید - 2 سال پیش - જય શ્રી કૃષ્ણજો તમે રોજ
જય શ્રી કૃષ્ણ
જો તમે રોજ એક ની એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોવ તો આ નવી રેસીપી try કરજો જેથી તમને મજા આવશે.

આ રેસીપી માં હુ આજે બનાવીશ આલુ મેથી ના ઢોકળા.
એક નવી જ વાનગી કે જે તમે સાંજે બનાવી સકો છો.
અને જોડે green ચટણી અને ketchup એક અનેરો આનંદ આપશે.

આવી જ બીજી રેસીપી શિખવા મારી ચેનલ ને subscribe કરી દો. લીંક નીચે આપેલી છે.
thanks for watching
રાધે રાધે

#dhokla
#gujaratidhokla
#aalumethinadhokla
#urvashiskitchen

subscribe my channel
@urvashiskitchen

પોચી સુખડી બનાવવાની રીત જોવા માટે ની લીંક
ગુજરાતી સ્ટાઇલ માં ઘરે એકદમ પોચી સુખડ...


મેથી ના શક્કરપારા ની રેસીપી
Crispy મેથી ના શક્કરપારા આ રીતે ઘરે બ...
2 سال پیش در تاریخ 1400/12/22 منتشر شده است.
86,039 بـار بازدید شده
... بیشتر