શ્રાવણ માસ હોય કે અગિયારસ કેપછી બીજા કોઈ વ્રત એમાં બનાવો ફરાડી બર્ફી#😋 #newrecipi #dudhi 

Priya’s cooking 👩‍🍳
Priya’s cooking 👩‍🍳
11.8 هزار بار بازدید - 2 ماه پیش - બર્ફી બનાવામાટેની સામગ્રી :-૧) ૪૦૦
બર્ફી બનાવામાટેની સામગ્રી :-

૧) ૪૦૦ ગ્રામ દૂધી
૨) મિલ્કપાવડર
૩)કાજુ
૪)બદામ
૫)દૂધ
૬)ખાંડ
૭)એલચીપાવડર
૮)ઘી
૯)ફૂડ કલર લીલો


* બર્ફી બનાવવાની રીત:-

         સૈવથીપેહલા મિલ્કપાવડર મા ૧ ચમચી ઘી નાખી મોણ દયદયે ત્યારબાદ દૂધમા કાજુ ૩ ચમચી ખાંડ નાખી મિક્ષર મા પીસીલયે ત્યારબાદ દૂધી ખમણી જરૂરમુજબ ઘી નાખી બદામ તળીલયે ત્યારબાદ ખમડેલી દૂધીનાખી પકાવી લૈયે ત્યારબેડ તૈયાર કરેલો મિલ્કપાવડર નાખી દૂધ નાખી ,  જરૂર મુજબ ખાંડ ઉમેરી સારીરીતે હલાવી પાકી જવા દેસુ ત્યારબાદ એલચી નો ભૂકો , લીલોકલર , બદામ નાંખી એક વાસણ મા ઘી લગાવી લઈલેસું ત્યારબાદ ૨ કલાકમાટે ઠંડુ થવાદેસુ તો તૈયાર દૂધીમાથી બનતી બર્ફી


#dudhi #barfi #Priya’s cooking #newstyle #newrecipes2024 #yummy
#faradi #vratrecipe #faradisweet
#sweetrecipe #faralirecipes #faralifood
#farali mithai #Gujrati sweet 
2 ماه پیش در تاریخ 1403/04/14 منتشر شده است.
11,814 بـار بازدید شده
... بیشتر