Gujarat Rain Update: ગુજરાતમાં ક્યાં વરસાદ વધશે અને ક્યાં વરસાદ ઘટશે? શું છે આગાહી?

BBC News Gujarati
BBC News Gujarati
78.4 هزار بار بازدید - 2 هفته پیش - #monsoon2024
#monsoon2024 #rainupdate #gujaratweather

સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો છે. 2 જુલાઈના રોજ બનાસકાંઠામાં અતિભારે વરસાદ નોંધાયો છે અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં 2થી 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.

છેલ્લાં એકાદ અઠવાડિયાંથી સતત વરસી રહેલા વરસાદ છતાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી છે, એટલે કે સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે.

ત્યારે જાણીએ હવે વરસાદને લઈને ગુજરાતમાં શું છે આગાહી?

વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ - આમરા આમીર

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો  https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
2 هفته پیش در تاریخ 1403/04/14 منتشر شده است.
78,493 بـار بازدید شده
... بیشتر