Sonano Garabo || સોનાનો ગરબો || Garaba Mashup || Singer Vilas Paramar

Music Om Gunjan
Music Om Gunjan
207 بار بازدید - 10 ماه پیش - હેલ્લો દોસ્તો,Om Recording Studio -
હેલ્લો દોસ્તો,

Om Recording Studio - Palitana Presents
Navaratri Garaba Mashup
Singer : Vilas Parmar
Music : Vijay Solanki - Palitana
Recording at : Om Recording Studio - Palitana
Vedio Mix By : Om Solanki
Support :Hiral Unava

આસો સુદ નવરાત્રીનાં નવલાનોરતામાં માં શક્તિ સૌ ને સુખ સંપતિ અને દીર્ધાયું અર્પે એવી પ્રાર્થના....

આપ આ ચેનલ દ્વારા
ગરબા,
ધૂન,
ભજન,
હિન્દી ગીત,
ગુજરતી ગીત,
લોક ગીત,
બાળગીત,
અભિનયગીત,
દેશ ભકિત ગીત વગેરે મન ગમતા ગીતો ગાતા તેમજ હાર્મોનિયમ પર વગાડતા શીખી શકો છો, જો તમે સંગીત પ્રિય હો તો તમારા માટે આ ચેનલ ખુબજ ઉપયોગી થશે. આભાર...જય હો ...

હિન્દી ફિલ્મ ગીતો ગાતા તેમજ વગાડતા શીખવા માટે અહી નીચે આપેલ લીંક પર ક્લિક કરો
Mere ruske kamal. Badshaho film song

@@@ જો તમે હાર્મોનિયમ શીખતા હો તો તમારા માટે શાસ્ત્રીય રાગો અહી નીચેની લીંક પર મુકવામાં આવ્યા છે @@@
Raga BHUPALI Saragam Geet

@@@જો આપે હાર્મોનિયમ શીખવાની શરૂઆત કરી હોય તો આપના માટે હાર્મોનિયમ ના  બેઝીક લેશન નીચે આપેલ લીંક  મુકવામાં આવ્યા છે @@@
Indian caalssical music Lerner beginn...

સરગમ પ્રેકટીસ A# પાંચમી  કાળીથી લેશન 1

@@@ પ્રાથમિક શાળાના બાળકોના બાળગીતો ગાતા- વગાડતા શીખવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
Doll song || dhingali balgeet

@@@ શાળાના બાળકોના અભિનય ગીતો જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
Pankhida Tu Udi Jaje Game Gam Re || S...

@@@ પ્રાર્થનાઓ જોવા, સાંભળવા  તેમજ વગાડતા શીખવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
Shree Sarasvatidevi Prathana ||  શ્રી...

@@@ ભક્તિ ગીત, શ્લોક, ભજન, ધૂન વગેરે ગાવા વગાડવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
ભજ ન ...પા યોજી મૈં ને રામ રતન ધન પાય...

નવા ગીત ધૂન, ભજન, બાળગીત વગેરે તમે અહીંથી પણ માણી શકો છો
http://omgunjan333.blogspot.com
Facebook: vijay.solanki.3511

સંગીતમાં ગાયન અને હાર્મોનિયમ શીખનાર ને ખુબજ ઉપયોગી, મારી ચેનલ માં નવા ગીતો, બાળગીતો, હિન્દી ગીતો, ધૂન, ભજન તેમજ શાસ્ત્રીય રાગો મુકવામાં આવે છે. સંગીત શીખનાર કોઈ પણ વ્યક્તિ ને તેની રૂચી  પ્રમાણે પ્લે લીસ્ટ માંથી શીખી શકે છે.

કોઈ પણ વ્યક્તિ સંગીત શીખી શકે છે, ઉમંર નહિ પણ શોખ જરૂરી છે.  આજે શીખવાની શરૂઆત કરો, આપને  ચોક્કસ ગાતા વગાડતા આવડી જશે. બસ તમારા માં આત્મવિશ્વાસ રાખજો.
મારા વિડીયો જોતા આપને સંગીત શીખવામાં કોઈ  મુશ્કેલી અનુભવાય તો કોમેન્ટ ચોક્કસ કરજો. હું મારા સમયે અપને ચોક્કસ જવાબ આપીશ ને આપની મુશ્કેલી દુર કરવા પ્રયત્ન કરીશ.

#Garabamashup #navaratigaraba #garaba #prachingaraba #garabi #norataspecial #navratrispecial

આપ મને વોટ્સઅપ પણ કરી શકો છો.
વિજય સોલંકી- પાલીતાણા,
Whatup no.8980117321 છે.
આભાર.
10 ماه پیش در تاریخ 1402/07/25 منتشر شده است.
207 بـار بازدید شده
... بیشتر