Parshottam Rupala વતી PM Narendra Modi માફી માગે તો શું રાજપૂત સમાજ માફ કરશે?

BBC News Gujarati
BBC News Gujarati
6 هزار بار بازدید - 4 ماه پیش - #rajkot
#rajkot #pareshdhanani #parshottamrupala

પરશોત્તમ રૂપાલાના રાજપૂતો વિશેના નિવેદન બાદ શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આજે રાજપૂતોની સંકલન સમિતીની બેઠક મળી હતી. તેમાં શું વાત થઈ આગળની રણનીતિ શું હશે? જુઓ બીબીસી સંવાદદાતા સાગર પટેલ સાથે તૃપ્તિબાની વાતચીતમાં.


તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
4 ماه پیش در تاریخ 1403/01/31 منتشر شده است.
6,001 بـار بازدید شده
... بیشتر