ચોમાસાના સ્પેશિયલ સોજીના ભજીયા ને બેસનની ચટણી | Soji Na Bhajiya Banavani Rit | Besan Chatni Gujarati

Taruna Darji
Taruna Darji
12.8 هزار بار بازدید - 3 سال پیش - ચોમાસાના સ્પેશિયલ સોજીના ભજીયા ને
ચોમાસાના સ્પેશિયલ સોજીના ભજીયા ને બેસનની ચટણી | Soji Na Bhajiya Banavani Rit | Besan Chatni Gujarati - #TarunaDarji

જય શ્રી કૃષ્ણ દોસ્તો! આજે હું બનાવવા જઈ રહી છું સોજીના ભજીયા અને બેસનની ચટણી જે તમને ચોમાસાના મસ્ત મજાના વરસાદમાં ખાવાની મજા આવશે (Soji Na Bhajiya Banavani Rit and Besan Chatni Gujarati) અને આ Best Gujarati Food Recipe છે જે તમારા ઘર માં બધાને ચોક્કસ થી ભાવશે અને તમારા વખાણ કરશે.

જો તમારે પણ આ રેસીપી (Soji Na Bhajiya Recipe) બનાવવી હોય તો વિડીઓમાં બતાવેલ સામગ્રીનો ઉપયોગ કરવો

અહીંયા સામગ્રી વિડીઓમાં બતાવ્યા મુજબ નાખવી જેથી Soji Na Bhajiya Recipe ખૂબ જ સારી રીતે બનાવી શકશો.

Query Solved - #SojiNaBhajiya

Besan Chatni Gujarati
#BesanChutneyRecipe
Soji Na Bhajiya Banavani Rit
Besan Chutney Gujarati
Soji Na Bhajiya Recipe

જો તમને આ વિડિઓ પસંદ આવ્યો હોઈ તો જરૂરથી Like કરજો અને આગળની આવી Best Gujarati Food Recipes અને  (#GujaratiRecipes) વીડિઓની અપડેટસ મેળવવા માટે ચેનલને Subscribe અને 🔔 બટન ને દબાવો જેથી તમને નવી વિડિઓ Notification સ્વરૂપે મળશે.

આ વિડિઓને તમારા મિત્રો અને સગા વ્હાલા સાથે Share કરજો જેથી એ લોકો પણ આ રેસીપી નો આનંદ લઇ શકે.

તમારો ખુબ ખુબ આભાર આ રેસીપી વિડિઓ જોવા માટે. --

Music by SoundCloud: nekzlo
3 سال پیش در تاریخ 1400/03/27 منتشر شده است.
12,831 بـار بازدید شده
... بیشتر