કેનેડાના હજારો લોકોએ કેમ PR છોડ્યું, લાખો રૂપિયા ખર્ચીને ગયેલા ભારતીયો સાથે એવું શું થયું?

I am Gujarat
I am Gujarat
129.9 هزار بار بازدید - 9 ماه پیش - Why People Leaving canada: ભારતીયોથી
Why People Leaving canada: ભારતીયોથી અન્ય વિદેશીઓ લાખો રૂપિયા ખર્ચ કરીને કેનેડામાં સેટલ થવા કે અભ્યાસ કરવા માટે ગયા હતા. તેવામાં એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે જેમાં કેનેડામાં વસવાટ કરતા લોકોનો હવે ત્યાં સુરક્ષિત હોવાની વાત પરથી વિશ્વાસ ઉઠતો જઈ રહ્યો છે એમ લાગે છે. #canada
9 ماه پیش در تاریخ 1402/09/29 منتشر شده است.
129,986 بـار بازدید شده
... بیشتر