Sarve Sakhi Jivan Jova Ne Chalo Re | Jay Swaminarayan Kirtan | સર્વે સખી જીવન જોવાને ચાલો રે |

jay swaminarayan meshwa
jay swaminarayan meshwa
15.3 هزار بار بازدید - 4 سال پیش - ‪@jayswaminarayanmeshwa‬ Presenting
‪@jayswaminarayanmeshwa‬
Presenting : Sarve Sakhi Jivan Jova Ne Chalo Re | Chetan Jani | Jay Swaminarayan | Lyrical Song |

#devotional #lyrical #kirtan #swaminarayan #gujarati

Album : Swaminarayan Bhagvan Na Kirtan 06
Song Name : Sarve Sakhi Jivan Jova Ne Chalo Re
Singer : Chetan Jani
Music : Kunj Nayak
Lyrics : Traditional  
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminaryan
Temple : Kalupur,Chhapiya
Festival : Poonam
Label : Ganesh Digital

સર્વે સખી જીવન જોવાને ચાલો રે,

 શેરડિયુંમાં આવે લટકંતો લાલો રે..સર્વે સખી જીવન

એની શોભા મુખે વર્ણવી ન જાય રે, (2)

 જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે...સર્વે સખી જીવન

રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે, (2)

 છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે...સર્વે સખી જીવન

મળ્યાં આવે મહામુનિનાં વૃન્દ રે, (2)

 તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ્ર રે... સર્વે સખી જીવન

શુક સનકાદિક ઉત્તમ જશ ગાવે રે, (2)

 નૃત્ય કરે નારદ વીણ બજાવે રે..સર્વે સખી જીવન

નિજ સખા ચમર કરે લઈ હાથ રે, (2)

 આ જો આવ્યા ભૂમાનંદના નાથ રે..સર્વે સખી જીવન

શેરડિયુંમાં આવે લટકંતો લાલો રે..સર્વે સખી જીવન

સર્વે સખી જીવન જોવાને ચાલો રે, (3)

Subscribe and stay updated to MeshwaFilms channel today.
Like Our Facebook Page :http://bit.ly/MeshwaFilmsFB
Follow Us On Instagram : http://bit.ly/IGMeshwaFilms
Follow Us On twitter :Twitter: Meshwafilms
visit our website :https://meshwafilms.com/
4 سال پیش در تاریخ 1399/03/15 منتشر شده است.
15,336 بـار بازدید شده
... بیشتر