મોમાં ઓગળી જાય તેવી સોફ્ટ સુખડી બનાવવાની પરફેક્ટ રીત પરફેક્ટ માપ સાથે/સોફ્ટ ગોળપાપડી બનાવવાની રીત

Ashirwad Kitchen-Gujarati
Ashirwad Kitchen-Gujarati
2.8 میلیون بار بازدید - 4 سال پیش - મોમાં ઓગળી જાય તેવી સોફ્ટ
મોમાં ઓગળી જાય તેવી સોફ્ટ સુખડી બનાવવાની પરફેક્ટ રીત પરફેક્ટ માપ સાથે#એકદમ સોફ્ટ ગોળપાપડી બનાવવાની રીત#ગુજરાતી મીઠાઈ#માવા, ચાસણી, મિલ્ક પાવડર વગર ફક્ત ૩ વસ્તુ થી હેલ્દી ગુજરાતી પરંપરાગત મીઠાઈ સુખડી એટલે કે ગોળપાપડી બનાવવાની પરફેક્ટ રીત#૧૦૦% ગેરંટી સાથે એકદમ સોફ્ટ સુખડી બનાવવાની રીત
----------------------------------------
સુખડી એટલે કે ગોળપાપડી બનાવવા માટે જરૂરી સામગ્રી:-
૨ વાડકી ઘઉંનો લોટ
૧ વાડકી ચોખ્ખું ઘી
૧ વાડકી ગોળ

Optional સામગ્રી:-
એલચી પાવડર
જાયફળ પાવડર
ખસખસના દાણા
બદામ
----------------------------------------
----------------------------------------

ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ ખરીદવા માટેની લીંક 👇
https://amzn.to/31QENi6

વેનીલા એસન્સ ખરીદવા માટેની લીંક
https://amzn.to/3jpf3R3

ફૂડ કલર ખરીદવા માટેની લીંક
https://amzn.to/32zXTLq

એલ્યુમિનિયમ નો ગોળો શેપનું સાત ઇંચનો મોલ્ડ ખરીદવા માટેની લીંક
https://amzn.to/2Y6cjQn

----------------------------------------

તમારો કિમતી સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર 🙏💐

જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક બટન અને પ્રેસ કરજો

મારો વિડિયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડસ અને ફેમિલી સાથે શેર કરજો

આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ સેક્શન માં કોમેન્ટ કરી મને જરૂરથી જણાવજો

મારી આવનારી દરેક રેસીપી ફ્રી માં જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ને બેલનુ બટન જરૂરથી દબાવજો 🔔

આ જ રીતે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ🙏🙏💐
4 سال پیش در تاریخ 1399/07/22 منتشر شده است.
2,853,436 بـار بازدید شده
... بیشتر