Naldha Waterfall | Naldha Eco tourism Campsite | Eco tourism campsite in Ratanmahal

THE GUJARATI TRAVELLER
THE GUJARATI TRAVELLER
7.6 هزار بار بازدید - 2 سال پیش - અમદાવાદ ની નજીક રતનમહાલ ના
અમદાવાદ ની નજીક રતનમહાલ ના જંગલો માં આવેલી એક સરસ મજાની eco tourism campsite એટલે નળધા eco campsite. અહીંયા તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો. આ campsite ની અંદર જ જંગલ માં એક સરસ મજાનો ધોધ આવેલો છે જેનો રસ્તો માત્ર 2.5 km નો જ છે . તો આ campsite અંદર થી કેવી છે એ જોવા માટે આ વીડિયો પૂરેપૂરો જોજો. . For Booking http://vadodarawildlife.in/ . Follow us on Instagram. @rakhadel.vidhii :https://instagram.com/rakhadel.vidhii?igshid=yvcwb7539bf4 @half_mirror :https://instagram.com/half_mirror?igshid=1modal8ujc7i5 . Like,Share,Subscribe ❤️ Thank You.
2 سال پیش در تاریخ 1401/06/10 منتشر شده است.
7,612 بـار بازدید شده
... بیشتر