Conversation With Actress Kinjal Rajpriya | (Jalso Podcast)

Jalso Podcasts
Jalso Podcasts
5 هزار بار بازدید - 7 روز پیش - #podcast
#podcast #talkshow #jalso #newvideo

ગુજરાતી સિનેમા જગતમાં હાલનાં જાણીતા સેલેબ્સમાંથી એક નામ એટલે કિંજલ રાજપ્રિયા. છેલ્લો દિવસ ફિલ્મ થકી ગુજરાતી સિનેમામાં તેમણે પદાર્પણ કર્યું. છેલ્લો દિવસથી શરુ કરીને  ચૌદેક ફિલ્મોમાં તેઓ જુદી જુદી ભૂમિકાઓનાં રુપમાં પડદા પર તેમનું શ્રેષ્ઠ પ્રદાન આપ્યું છે. ઘણાં બધા એવોર્ડથી તેઓ સન્માનિત થયા છે. ખુલ્લા મનથી પોતાનો વિચારોને તેઓ આ podcastમાં વ્યક્ત કર્યા છે.  
Exclusive Chat With Talented Actress Kinjal Rajpriya


----------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook :  Facebook: JalsoMusic
Instagram :  Instagram: jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com

00:00 Introduction
04:13 છેલ્લો દિવસ ફિલ્મ પહેલાનાં અને પછીનાં જીવનમાં કેવા twist અને turn હતા ?
08:55  સ્કૂલ દરમિયાન વિચારેલું કે અભિનેત્રી બનવું છે ?
12:45 છેલ્લો દિવસ ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચીને કે પરફોર્મ કરતી વખતે મનમાં એવું હતું કે આ ફિલ્મથી બધું બદલાઈ જશે ?
22:18 છેલ્લો દિવસ ફિલ્મ રિલીઝ થયા પછીના તામજામ ભર્યા દિવસો યાદ કરો છો ?
24:24  છેલ્લો દિવસ ફિલ્મની સફળતા પછીનો નિષ્કર્ષ શું હતો ?
30:40 આજે ગુજરાતી ફિલ્મ- સિનેમાને કેવી રીતે જુઓ છો ?
37:27 ફિલ્મ મેકર્સને  ગુજરાતી ઓડિયન્સની expectation સમજાઈ છે ?
43:10 કેવા કીરદારો ભજવવા ગમે છે ?
47:30 સ્ક્રીપ્ટ વિશેમાં કોઈ સૂજાવ – ધ્યાનમાં લેવાય છે ?
59:15 બોલિવુડના કલાકારો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને કેવી રીતે જુએ છે ?
1:02:33  ‘કેમ છો ‘, ‘વર પધરાવો સાવધાન ‘ વિશે
1:11:24 એક્ટર્સ તરીકે સોશ્યલ મીડિયામાં અપડેટ રહેવું સ્ટ્રેસફૂલ લાગે છે ?
1:21:18  આવનારા પ્રોજેક્ટ વિશે
1:26:24 દશ વર્ષની સફરની અનુભૂતિ માટેની લાગણીઓ કેવી છે ?
7 روز پیش در تاریخ 1403/06/21 منتشر شده است.
5,096 بـار بازدید شده
... بیشتر