What Is Computer Engineer ? Salery, College and Job | કમ્પ્યુટર એન્જિનિયર શું છે❓| @HardikParmar

Education Team Surat - ETS
Education Team Surat - ETS
20.9 هزار بار بازدید - 3 سال پیش - નમસ્કાર મિત્રો👭👬👫      
નમસ્કાર મિત્રો👭👬👫

       હું આ ચેનલ ના માધ્યમ થી તમારુ સ્વાગત કરુ છુ🙏🙏

        દરેક મિત્રો ને જણાવવા નુ કે આપણે આ વીડિયો ધોરણ 10 પછી ડિપ્લોમા કોસૅ પર બનાવેલ છે.

           કમ્પ્યુટર એન્જિનિયર કેવી બનવુ? સેલેરી કેટલી હોય  ? કોલેજ કયા છે? આ બધી જ માહિતી આ વીડિયો મા આપેલ છે.

👉 કમ્પ્યુટર એન્જિનિયર ની તમામ માહિતી આ વીડિયો પર....

👉તમારા કોઈ પણ સવાલો હોય તો મને કોમેન્ટ મા કહી શકો છો.

👉મારા વોટસએપ ગૃપ મા જોઈન થઈ જાવ.
     https://chat.whatsapp.com/GKCipEuNaLr...
     



નમસ્કાર મિત્રો👭👬👫

તમામ વિધાથીૅઓ ને જણાવવા નું કે આ ગ્રુપમાં તમામ એજયુકેશન અપડેટ તેમજ તો કરીયર રિલેટેડ માહિતી આપવામાં આવશે.

તમામ મટિરીયલ પણ Free આપવામાં આવશે....

યુ - ટયુબ લાઈવ દ્વારા તમામ પ્રશ્રોના જવાબ આપીશ😊

તમારા દરેક મિત્રોને જોઈન કરો... 🙏

WhatsApp : https://chat.whatsapp.com/GKCipEuNaLr...

Telegram : https://t.me/hardiksir00

YouTube :  @educationteamsurat5555

• જાહેર સુચના •

1. ગૃપમાં ખોટા ફાલતુ મેસેજ કરવા નહિ.
2. ગૃપમાં કોઈ કારણોસર એડમિન જવાબદાર રહેશે નહિ.
3. કોઈ કોઈ ને personal મા મેસેજ કરવા નહિ જો પકડાશે તો કાયદેસરની કાયૅવાહી થશે😊
4. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમારી ટીમ દ્ધારા તમને ચોક્કસ જવાબ આપવામાં આવશે.

👉જો મિત્રો સારુ લાગે તો આ ચેનલ ને  Like, Share and Subscribe કર્યા વિના ના જતા.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
3 سال پیش در تاریخ 1400/04/01 منتشر شده است.
20,985 بـار بازدید شده
... بیشتر