Swaminarayan Dusro Kaun Sukhdayi by Dayanand Swami

Dhaval Sakaria
Dhaval Sakaria
1.5 هزار بار بازدید - 3 ماه پیش - દૂસરો કોન સુખદાઈ શ્યામ બિન,
દૂસરો કોન સુખદાઈ શ્યામ બિન, દૂસરો કોન સુખદાઈ રે ...ટેક.
ધીરજતા ધ્રુવકી ઉર ધારી, અચલ પદ દિયો આઈ રે;
ઝુરે જબ હી પકર્યો ગજકું, છીનમેં લિયો છુડાઈ રે -દૂસરો૦ ૧
પ્રહ્લાદ કી અતિ પીરા પિછાની, પ્રગટ ભયે સ્થંભ માંહી રે;
હિરણ્યકશિપુ કો માર્યો હરિએ, નૃસિંહ વેશ બનાઈ રે-દૂસરો૦ ૨
પાંડવ કું લાખાગૃહ જારે, તાસુ લીને બચાઈ રે;
પાંચાલી કે ચીર પૂરન કું, ધીર તજી આયે ધાઈ રે -દૂસરો૦ ૩
જહાં જહાં ભીર પરે ભક્તન કું, તહાં તહાં હોત સહાઈ રે;
દયાનંદ કો નાથ દયાલુ, ભજો ભાવ ઉર લાઈ રે -દૂસરો૦ ૪

બિપતિ કોન નિવારે નાથ બિન, બિપતિ કોન નિવારે રે ...ટેક.
ઉદરમાં અકળાયો પ્રાની, ત્રાહિ ત્રાહિ પુકારે રે;
દુ:ખિયો જાની દયા આની, વાલમ આયે વ્હારે રે ...બિપતિ૦ ૧
ગર્ભ છોડાયો જન્મ ધરાયો, અંતર અગ્નિ જારે રે;
તૃષા બુઝાઈ ક્ષુધા સમાઈ, અમૃત કેરે આહારે રે ...બિપતિ૦ ૨
ઐસે હરિ ઉપકારી બિસારી, ચલિયો સંસાર લારે રે;
હેત જનાઈ સર્વસ્વ ખાઈ, નિશ્ચય નરકમેં ડારે રે ...બિપતિ૦ ૩
જૂઠ સગાઈ દૂર બહાઈ, ધની મોહન સિર ધારે રે;
દયાનંદ કો શ્યામ સહાઈ, તુરત પાર ઉતારે રે ...બિપતિ૦ ૪

જીય કો કોન હિતકારી હરિ બીન, જીય કો કોન હિતકારી રે ...ટેક.
કૂડી માયા કામ ન આવે, દેખો દિલમેં વિચારી રે;
મોહ બઢાવે બોત ભમાવે, આપે દુ:ખ અપારી રે ...જીય૦ ૧
ગોપીચંદ સબ તજી દીનો, રાજ સાજ સુખ ભારી રે;
અતિ દુ:ખદાની અસત્ય જાની, ભજીએ ભવ ભયહારી રે...જીય૦ ૨
ભરથરીએ ભગવંત ભજન હિત, તજી સોળસેં નારી રે;
બાજંદે બાદશાહી બહાઈ, પ્રભુપદ પ્રીત વધારી રે ...જીય૦ ૩
એસો બિચાર અચલ ઉર આની, જગ જંજાળ વિસારી રે;
દયાનંદ કો નાથ ભજે તો, દેવે પદ અવિકારી રે ...જીય૦ ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે ...ટેક.
સગાં સંબંધી સબ સ્વારથ સાથી, તાકી મત કરો આસી રે;
આયુષ હરાવે હરિ ભૂલાવે, લાલચમેં લોભાસી રે ...અંતર૦ ૧
ખોટા ખ્યાલ બન્યા બોત ભાતી, દેખી હોત હુલાસી રે;
કપૂર કી જેસે માલા મનોહર, જોવત આગે ઉડ જાસી રે...અંતર૦ ૨
ધામ ધરા ધન સંપત્ત સર્વે, અસત્ય સત્ય જીને ભાસી રે;
તામેં લોભાઈ પીડા પાઈ, ભયે જમપુરવાસી રે ...અંતર૦ ૩
યહાં દુ:ખ ટારન ઇચ્છા ધારો, હોઈ સબસે ઉદાસી રે;
દયાનંદ કહત હે સમરો, શામળિયો સુખરાશી રે ...અંતર૦ ૪
3 ماه پیش در تاریخ 1403/02/31 منتشر شده است.
1,558 بـار بازدید شده
... بیشتر