કોઈપણ શાકમાં નાખવાથી એનો સ્વાદ બમણો કરી દે એવો ગરમ મસાલો ઘરે જ બનાવવાની પરફેક્ટ રેસિપી - GaramMasalo

Food Mantra by Surbhi Vasa
Food Mantra by Surbhi Vasa
47 هزار بار بازدید - 2 سال پیش - ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં
ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ગુજરાતી,પંજાબી કે કાઠીયાવાડી શાક બનાવતી વખતે તેનો સ્વાદ લાજવાબ કરી દે એવો ઓલ ઈન વન ગરમ મસાલો ઘરે બનાવવાની સરળ રેસિપી" બહાર માર્કેટમાં મળે એના કરતા પણ અડધી કિંમતમાં ઘરે સરસ ચોખ્ખો તેમજ હાઇજેનિક બનશે.એકવાર ઘરે અચૂક ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

Ingredients :
2 Tbsp Whole Dhana
1 Tbsp Jeera
1 Tbsp Black Pepper
1 Tbsp Saunf(Variyali)
6-7 Whole Kashmiri Red Chilli
1 TeaSpoon Nutmeg(Jaifal)
1 Javantri
1/2 TeaSpoon Lavang
1- Cinnamon Stick
5-6 Elaichi
10-12 Mari
1 Tbsp Kasuri Methi
1 TeaSpoon Soonth(Dry Ginger Powder)
1/2 TeaSpoon Hing
1/2 TeaSpoon Turmeric Powder
1 TeaSpoon Black Salt(Sanchal)
1 TeaSpoon Salt
1 TeaSpoon Amchoor Powder

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.
2 سال پیش در تاریخ 1401/03/07 منتشر شده است.
47,031 بـار بازدید شده
... بیشتر