Chamunda Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |

Meshwa Lyrical
Meshwa Lyrical
1 میلیون بار بازدید - 2 سال پیش - ​‪@meshwalyrical‬  Presenting
‪@meshwalyrical‬  
Presenting : Chamunda Maa Sharnam Mamah

#chamunda  #lyrical #dhun  

Audio Song : Chamunda Maa Sharnam Mamah
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Dhaval Kapadiya
Genre : Gujarati Devotional Dhun
Deity : Chamund Maa
Temple :Chotila
Festival :Navratri
Label :Meshwa Electronics

હો..ચામુંડા માઁ શરણમ મમઃ
ચામુંડા માઁ શરણમ મમઃ
ચોટીલાની દેવી દયાળી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ચામુંડા માઁ શરણમ મમઃ
ચામુંડા માઁ શરણમ મમઃ
શુભ સદા સહુ નું કરનારી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..મંદ શિતળ વાયુ બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ
વહેતી સરીતાના નીર બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..સરોવરના કમળ બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ
પાણી માયલા જીવ બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..મંદિર કેરી ધજા બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ
સોના શીખર હળવે બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ડુંગરની હારમાળ બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ
વનસ્પતિના પાન બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..એકાકાર અંતર બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ
મનડા કેરા ભાવ બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ભક્તિ ધેલા ભક્તો બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ
સેવા કરતી નારી બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..યાત્રા કરતા યાત્રાળુ બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ
ડગલે પગલે સંતો બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ધ્યાન ધરતા જોગી બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ
અંતર મનના ભાવ બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..પરાગ પરના ભમ્મર બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ
ફુલ ફોરમ પતંગીયા બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..વૃક્ષ વેલી વડવાઈ બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ
લીલી લીમડા ડાળ બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..જગત છે માયાની જાળ
ચામુંડા માઁ શરણમ મમઃ
જગ અખાનો તું છે સાર
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..શરણુ માંગે થાય ઉધ્ધાર
ચામુંડા માઁ શરણમ મમઃ
સમરે તુજને સકળ સંસાર
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ગરીબ જનની તું આધાર
ચામુંડા માઁ શરણમ મમઃ
નિરાધારની તું આધાર
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..સર્વ સુખનો તું આધાર
ચામુંડા માઁ શરણમ મમઃ
તારા ભક્તોનો તું આધાર
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..જગ પહેલા તું પ્રગટી માડી
ચામુંડા માઁ શરણમ મમઃ
દેવો ના દુઃખ હરતી માડી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..અનેક રૂપે તું અવતારી
ચામુંડા માઁ શરણમ મમઃ
ધરતી પરનો ભાર હરતી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..સિંહે સવારી તું કરનારી
ચામુંડા માઁ શરણમ મમઃ
અનેક આયુધ તું ધરનારી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ધર્મ ને ધારણ તું કરનારી
ચામુંડા માઁ શરણમ મમઃ
અધર્મ નો નાશ કરનારી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..દાનવ કેરો દાટ વાળતી
ચામુંડા માઁ શરણમ મમઃ
રણચંડી નું રૂપ વિકરાળી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ખાંડા ખપ્પર કર ધરનારી
ચામુંડા માઁ શરણમ મમઃ
ચંડ મુંડ ને તું રોડનારી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..યુગે યુગે તું અવતારી
ચામુંડા માઁ શરણમ મમઃ
ભુમી પરનો ભાર હરનારી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..દેવો ને તું શરણુ દેનારી
ચામુંડા માઁ શરણમ મમઃ
સઘળા સંકટ તું હરનારી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..કૃપા તારી છે અણમોલ
ચામુંડા માઁ શરણમ મમઃ
પુરા કરતી સઘળા કોડ
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..લાલ ધજાયુ ગાતી ગીત
ચામુંડા માઁ શરણમ મમઃ
ચરણે રાખુ મારુ ચિત્ત
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ભીડ પડે માઁ સાંભળ લેજો
ચામુંડા માઁ શરણમ મમઃ
બાળ બનાવી ચરણે લેજો
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..મમતાના પાલવમાં લેજો
ચામુંડા માઁ શરણમ મમઃ
સઘળા કષ્ટ હરી લેજો
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..દયાળુ દ્રષ્ટી સદા રાખો
ચામુંડા માઁ શરણમ મમઃ
ભવસાગર માઁ અમને ઉગારો
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..મધ દરિયે માઁ નાવડી તારો
ચામુંડા માઁ શરણમ મમઃ
સંસાર સાગર પાર ઉતારો
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..સુખ દુઃખની કેડી કાંટાળી
ચામુંડા માઁ શરણમ મમઃ
લેજો માડી અમને સંભાળી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..મમતાળી ને શુભકારી તું
ચામુંડા માઁ શરણમ મમઃ
હાથ જોડી ને વંદુ છું હું
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..હું અજ્ઞાની માઁ તારો બાળ
ચામુંડા માઁ શરણમ મમઃ
મને તારો એક આધાર
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..કરજો સદા માઁ મારુ કલ્યાણ
ચામુંડા માઁ શરણમ મમઃ
રાખજો માથે સદા માઁ હાથ
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ત્રિવિધિ તાપ તું ટાળનારી
ચામુંડા માઁ શરણમ મમઃ
સઘળા સુખડા તું દેનારી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..વિશ્વ જનેતા વિશ્વ વિધાતા
ચામુંડા માઁ શરણમ મમઃ
પરમ પરમેશ્વરી તું મહંમાયા
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..તું ભક્તો નું ભલું કરતી
ચામુંડા માઁ શરણમ મમઃ
અંતર આશા તું પૂરનારી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..માગ્યા વરદાન તું દેનારી
ચામુંડા માઁ શરણમ મમઃ
ભગ્ય રેખા તું દોરનારી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ચોટીલા ના ડુંગરવાળી
ચામુંડા માઁ શરણમ મમઃ
મંગલ કરતી મંગલકારી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..દિન દયાળી તું છે માતા
ચામુંડા માઁ શરણમ મમઃ
તારા ચરણે સુખડા થાતા
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..મંદિર કેરી જ્યોત બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ
અળવળ દળવળ નગારા બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..મંદિરના ઘંટારવ બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ
શંખ કેરા નાદ બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..રાજેશ ચૌહાણનું અંતર બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ
મેશ્વા રુદિયા ના ભાવે બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..સઉ ભક્તો સઉ સંગ બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ
નમન કરીને હેતે બોલે
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ચામુંડા માઁ શરણમ મમઃ
ચામુંડા માઁ શરણમ મમઃ
ચોટીલાની દેવી દયાળી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ચામુંડા માઁ શરણમ મમઃ
ચામુંડા માઁ શરણમ મમઃ
શુભ સદા સહુ નું કરનારી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ચામુંડા માઁ શરણમ મમઃ
ચામુંડા માઁ શરણમ મમઃ
ચોટીલાની દેવી દયાળી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ચામુંડા માઁ શરણમ મમઃ
ચામુંડા માઁ શરણમ મમઃ
શુભ સદા સહુ નું કરનારી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ચામુંડા માઁ શરણમ મમઃ
ચામુંડા માઁ શરણમ મમઃ
ચોટીલાની દેવી દયાળી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ચામુંડા માઁ શરણમ મમઃ
ચામુંડા માઁ શરણમ મમઃ
શુભ સદા સહુ નું કરનારી
ચામુંડા માઁ શરણમ મમઃ

હો..ચામુંડા માઁ શરણમ મમઃ
ચામુંડા માઁ શરણમ મમઃ
ચોટીલાની દેવી દયાળી
ચામુંડા માઁ શરણમ મમઃ
2 سال پیش در تاریخ 1401/07/14 منتشر شده است.
1,097,602 بـار بازدید شده
... بیشتر