E - 11 Prism || E - 11 પ્રિઝમ || New NCERT Physics Practical

KBC Science Zone
KBC Science Zone
26.6 هزار بار بازدید - 3 سال پیش - 📚🔭ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા
📚🔭ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 20 February થી શરૂ થનાર છે. તો ઘણા વિદ્યાર્થીઓ 🧲Physics Practical થી વંચીત રહ્યા હશે.
તો એવા વિદ્યાર્થીઓને દરેક પ્રેક્ટિકલનું પૂરતું માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી તેમના સુધી પહોંચાડજો.
@sudhirgambhava

1) પરીક્ષામાં પ્રેક્ટિકલ કેવીરીતે લખવો ?
2) રીડિંગ કેવીરીતે લખવા ?
3) ગણતરી અને આલેખ કેવી રીતે દોરવા ?
4) અવલોકનો અને અવલોકન કોઠો કેવીરીતે યાદ રાખવા ?
5) પરીક્ષાની પદ્ધતિ કેવી હશે ?
6) મૌખિક પ્રશ્નો (વાયવા) કેવા પૂછવામાં આવે ?

વગેરે પ્રશ્નોનું સોલ્યુશન ફક્ત એકજ ક્લિક કરવાથી મળી જાશે.
નીચે આપેલ લિંક સાચવીને રાખજો તેમાં Practical ને લગતા બધાજ videos મુકેલ છે.
PHYSICS Practical (CLASS 12): std 12 Physics Practical in Gujarati
...


એ સિવાયના સાયન્સને અને સાયન્સ પછી પણ ઉપયોગી videos જોવા માટે બીજા playlist માં જવું.
3 سال پیش در تاریخ 1400/12/07 منتشر شده است.
26,685 بـار بازدید شده
... بیشتر