PFMS(Part-6) Bulk Vendor Customization PFMSની મદદથી દરેક વિદ્યાર્થીના ખાતામાં રકમ કેવીરીતે જમા કરવી

Ghare Betha Betha
Ghare Betha Betha
3.5 هزار بار بازدید - 4 سال پیش - #PFMS
#PFMS #BulkExpenditure #ExcelUpload

PFMS ની મદદથી આચાર્ય દ્વારા વિદ્યાર્થીના ખાતામાં ફૂડ એલાઉન્સ કે અન્ય રકમ સીધી જમા કેમ કરાવવી? તથા સી.આર.સી. દ્વારા તમામ આચાર્યના ખાતામાં ગ્રાન્ટ જમા કેમ કરાવવી? ઘણા મજુરોને એકસાથે મજુરી કેમ ચૂકવવી  ? તેની દરેક રીતની સરળ ભાષામાં માહિતી.
બધી માહિતી તથા પ્રશ્નોના ઉકેલ માટે વિડીઓ સંપૂર્ણ જુઓ.

આ પહેલા ના અમારા PFMS વિશેના વિડીઓ અચૂક નિહાળશો. જે આપને ઉપયોગી થશે.

PFMS (Part-1) મેકર અને ચેકર કઈ રીતે બનાવા? યુઝર મેનેજમેન્ટ કઈ રીતે કરવું ?
PFMS માં ચેકર અને મેકર એકાઉન્ટ બનાવવા...

PFMS (Part-2) ઈ પેમેન્ટ માટે એકાઉન્ટ એક્ટીવેશન / ઓપનીંગ બેલેન્સ એડ કરવી / બેંક વ્યાજ જમા લેવું /ગ્રાન્ટ જમા લેવી
PFMSમાં ઈપેમેન્ટ માટે એકાઉન્ટ એક્ટીવે...

PFMS (Part-3) PFMS (Part-3) ખર્ચ માટે દરેક પ્રકારના વેન્ડર બનાવવા/વેન્ડર મેપિંગ/ એકસાથે વેન્ડર અપલોડ કરવાની માહિતી
PFMS(3) ખર્ચમાટે વેન્ડર બનાવવા/વેન્ડર...

PFMS(Part-4) PFMSમાં અલગ અલગ પ્રકારના ખર્ચની એન્ટ્રી કરવાની માહિતી
PFMS (Part-4) PFMSમાં અલગ અલગ પ્રકારન...

PFMS(Part-5) PFMSમાં રોકડથી કરેલ ખર્ચ (CASH Epense)ની એન્ટ્રી કરવાની માહિતી
PFMS(Part-5)   PFMSમાં રોકડથી કરેલ ખર...



આવીજ માહિતી મેળવવા માટે અમારી ચેનલ  "ઘરે બેઠા બેઠા " સબસ્ક્રાઈબ કરો અને અમને પ્રોત્સાહિત કરો.
4 سال پیش در تاریخ 1399/10/08 منتشر شده است.
3,557 بـار بازدید شده
... بیشتر