Morarji Desai : પ્રથમ ગુજરાતી વડા પ્રધાનના જીવનની અજાણી વાતો

BBC News Gujarati
BBC News Gujarati
7 هزار بار بازدید - 4 سال پیش - દેશના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી
દેશના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈના જન્મદિવસ નિમિત્તે જાણો તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો.
મોરારજીની સાદગી, કડક સ્વભાવ અને તેમના સ્વમૂત્રના પ્રયોગો સિવાય પણ તેમના જીવનના અનેક રસપ્રદ કિસ્સા બન્યા છે.
આ તમામ કિસ્સાઓની ટૂંકી અને રસપ્રદ રજૂઆત માટે જુઓ બીબીસી ગુજરાતીનો આ ખાસ વીડિયો.

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
4 سال پیش در تاریخ 1398/12/09 منتشر شده است.
7,015 بـار بازدید شده
... بیشتر