Beware of Bad Roads: બનાસકાંઠાના પાલનપુરમાં હરીપુરાનો રોડ અતિ બિસ્માર બન્યો | ZEE 24 Kalak

Zee 24 Kalak
Zee 24 Kalak
319 بار بازدید - 11 ماه پیش - Beware of Bad Roads: બનાસકાંઠાના
Beware of Bad Roads: બનાસકાંઠાના પાલનપુરમાં હરીપુરાનો રોડ અતિ બિસ્માર બન્યો | ZEE 24 Kalak

#banaskantha #palanpur #news
બનાસકાંઠાના પાલનપુરમાં હરીપુરાનો રોડ અતિ બિસ્માર બન્યો છે...પાલિકાએ કપચી પાથર્યા પછી કામગીરી અધૂરી છોડી દેતા રસ્તાની સ્થિતિ કથળી રહી છે...જેથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે...રસ્તા ધોવાઈ જતાં પાણી ભરાવવાની સમસ્યા પણ સર્જાય છે...જેના કારણે રોગચાળો ફેલાવવાની પણ ભિતી છે...તો બીજી તરફ અમદાવાદથી અંબાજીને જોડતા માર્ગ પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે...જેથી વાહનોને હરીપુરાના માર્ગ પરથી ડાયવર્ટ કરાયા છે...નાના-મોટા વાહન અહીંથી પસાર થાય છે..જેથી રસ્તાની હાલત વધુ બગડી રહી છે...ત્યારે સ્થાનિકોએ રસ્તા પર ઉતરીને તંત્રની વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા અને વહેલીતકે રોડનું સમારકામ કરવા માગ કરી...

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
Facebook: zee24kalak.in

Follow us on Twitter
Twitter: Zee24Kalak

You can also visit us at:
http://zeenews.india.com/gujarati
11 ماه پیش در تاریخ 1402/05/13 منتشر شده است.
319 بـار بازدید شده
... بیشتر