સૂરતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં પી.એસ.આઇ. જેબલિયા, સરથાણા પોલીસ સ્ટેશનની ગાડી ટોઈંગ કરાવી..

Adv Mehul Boghara
Adv Mehul Boghara
3.3 میلیون بار بازدید - 3 سال پیش - તારીખ 28/10/2021 બપોરના https://www.seevid.ir/fa/w/WvAscXYRN8U આસપાસ
તારીખ 28/10/2021 બપોરના https://www.seevid.ir/fa/w/WvAscXYRN8U આસપાસ સરથાણા પોલીસ સ્ટેશન ની સામે એક scorpio ગાડી GJ03HR6677 બ્લેક ફિલ્મ લગાવેલી દેખાઈ જેથી તે અંગે જાગૃત નાગરિક તરીકે યોગ્ય તપાસ કરતા એ ગાડી સરથાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જેબલિયા ની હોવાનો ખ્યાલ આપ્યો જે ગાડી અંગે એમ પરીવહન એપ માં વધુ તપાસ કરતા એ ગાડીમાં વીમા પોલીસી, પી. યુ. સી. પણ એક્સપાયર થઇ ગયા હોવાનું ધ્યાને આવ્યું. જે અંગે એક જાગૃત નાગરિક તરીકે ટ્રાફિક શાખામાં ફરિયાદ કરી scorpio ગાડી ટોવિંગ કરાવી તમામ પ્રકારના દંડ વસુલ કરવાની રજૂઆત કરવામાં આવેલ છે.. યુનિફોર્મ પહેરીને પોતાને કાયદાથી ઉપર સમજતા, કાયદાઓના ભંગ કરતા એક પણ પોલીસ કર્મચારીઓને છોડવામાં આવશે નહીં તેની હું ખાતરી આપુ છું. દબંગ કાયદાઓનો ભંગ કરી, કાયદાથી ઉપર ચાલી, જાહેર જનતા પર રૂવાબ જાડી ના બની શકાય, યુનિફોર્મ પહેરીને કાયદાઓ પ્રત્યે સમર્પણ, જાહેર જનતાની સેવા કરી દબંગ બની શકાય.. એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.: https://t.me/advmehulboghara ફેસબુક(FACEBOOK): https://www.facebook.com/officialadvmehulboghara/ ટ્વિટર (TWITTER): https://www.twitter.com/advmehulboghara/ ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM): https://www.instagram.com/adv_mehul_boghara/ યુટયુબ (YOUTUBE): ઓફિસ એડ્રેસ: https://maps.app.goo.gl/UzfZL4RoJM7ttUYK7 #Satyamevjayte #advmehulboghara #FightForRight #suratpolice #GujaratPolice
3 سال پیش در تاریخ 1400/08/06 منتشر شده است.
3,358,784 بـار بازدید شده
... بیشتر