Holi na Haat 2023 | Dharampur

Studio Flash
Studio Flash
805 بار بازدید - 2 سال پیش - #holi
#holi #haatbazar #holinahaat #utsav #adivasi #adivasimela #bhurkundhaat #dharampur #holispecial #dhuleti #colorful આદિવાસી ઓનો મુખ્ય તહેવાર એટલે હોળી,આ સમાજમાં હોળી પર્વ ને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. નોકરી, કામધંધા , મજુરી અર્થે બહારગામ ગયેલા આદિવાસી લોકો હોળીનો તહેવાર પોતાના વતનમાં ઘરે જ ઉજવવાનું પસંદ કરે છે.હોળીના અઠવાડિયા પહેલાંથી અલગ અલગ ગામોમાં હોળીના હાટ ભરાઈ છે એ 'ભૂરૂકડે હાટ' યા 'ભૂરકુંડ હાટ' ના નામ થી પણ ઓળખાય છે, જેમાં દૂર દૂર ના ગામો થી‌ લોકો ઉમળકાભેર ઉમટી પડે છે.તેઓ આ હાટ માંથી દરેક જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદે છે. આ હાટમાં ખાસ આકર્ષણ આદિવાસી સંસ્કૃતિનું હોય છે જેમાં વાદ્યો, વાજીંત્રો સાથે અલગ અલગ દેવી-દેવતાઓના મ્હોરા પહેરીને નાચગાન સાથે ફગવો માંગે છે અને લોકો પણ એટલી જ શ્રદ્ધાથી તિલક કરી પગે લાગી યથાશક્તિ ફગવો આપતા હોય છે.
2 سال پیش در تاریخ 1401/12/18 منتشر شده است.
805 بـار بازدید شده
... بیشتر