ઈલીગલી અમેરિકા ગયેલા મહેસાણાના બે યુવકોને ડિપોર્ટ કરાયા, એકને તો પોતાનો જ કાંડ નડી ગયો

I am Gujarat
I am Gujarat
21.3 هزار بار بازدید - 4 هفته پیش - કોઈ વ્યક્તિ અમેરિકા પહોંચી જાય
કોઈ વ્યક્તિ અમેરિકા પહોંચી જાય ત્યારે આખા ગામમાં તેની વાતો થતી હોય છે, પરંતુ જો કોઈ યુએસથી ડિપોર્ટ થઈને ઈન્ડિયા આવે ત્યારે તેમની વાત ભાગ્યે જ બહાર આવતી હોય છે. હાલના સમયમાં ઈલીગલી અમેરિકા જવા નીકળેલા ઘણા લોકો દુબઈ, ઉઝબેકિસ્તાન, તુર્કી કે પછી છેક મેક્સિકોથી પાછા આવી રહ્યા છે અને તેની સાથે અમુક લોકો અમેરિકાથી પણ ડિપોર્ટ થઈ રહ્યા છે. અમેરિકા જેમને ડિપોર્ટ કરે છે તેવા વ્યક્તિની તેની કોઈ સત્તાવાર માહિતી જાહેર ના કરાતી હોવાથી આવા લોકોને ટ્રેક કરવા મુશ્કેલ હોય છે, પરંતુ ડિપોર્ટ થનારાને પર્સનલી ઓળખતા લોકોથી આ વાત છૂપી પણ નથી રહેતી. આવી જ બે અલગ-અલગ મેટરમાં હાલના દિવસોમાં જ ઉત્તર ગુજરાતના બે યુવકો અમેરિકાથી ડિપોર્ટ થયા હોવાનું IamGujaratને જાણવા મળ્યું છે, જેમાં એક યુવક ત્રણેક વર્ષ પહેલા ઈલીગલી અમેરિકા ગયો હતો જ્યારે બીજો યુવક ચોરીના કેસમાં પકડાઈ જતાં તેને ડિપોર્ટ કરાયો હતો.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...
4 هفته پیش در تاریخ 1403/04/23 منتشر شده است.
21,346 بـار بازدید شده
... بیشتر