શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર || Vishnu Sahastranamam with Lyrics ||

આવો સત્સંગ માઁ
આવો સત્સંગ માઁ
1.8 میلیون بار بازدید - 4 سال پیش - શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર ||
શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર || Vishnu Sahastranamam with Lyrics || મિત્રો, Youtube ચેનલ " આવો સત્સંગ માઁ " આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ વીડિયોમાં ભગવાન વિષ્ણુના હજાર નામ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી(સંસ્કૃત) નો પાઠ કરેલો છે, આ પાઠ સાંભળવા માત્રથી મનુષ્ય ના શરીર રોગ, કષ્ટ, પીડામાંથી મુક્તિ મળે છે, ગ્રહની પીડામાંથી મુક્તિ મળે છે !!!સુખ-શાંતિ અને કીર્તિ ધન વૈભવ મળે છે, અને જીવન મૃત્યુ સુધરી જાય છે, મુક્તિ અને ભુક્તિ મળે છે,આ સ્તોત્ર "વિષ્ણુસહસ્ત્ર "નામ અવર્ણનીય છે !!! ભગવાન વિષ્ણુના આ 1000 નામ મંત્ર નો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો..... Like + share + subscribe જરૂર કરજો... ધન્યવાદ , 🙏🙏🙏 🔴વિડિઓ મા " Thanks " નુ બટન આવે છે. જ્યાં લાઈક શેર નુ ઓપ્શન છે ત્યાં એક બાજુમા નવું બટન છે , તે બટન પ્રેસ કરી ને આપ આભાર પ્રકટ કરી શકો છો, ધન્યવાદ 🙏 શ્રી વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર ગુજરાતીમા    • || Vishnu Sahasranamam in gujarati ||...   #આવોસત્સંગમાઁ #શ્રીવિષ્ણુસહસ્ત્રનામમંત્ર #Vishnusahasra_Naam #Vishnusahasra_Naam_With_Lyrics OUR FACEBOOK PAGE: www.facebook.com/Aavo-Satsang-Maa-111736553896063/ OUR INSTAGRAM PAGE: instagram.com/aavo_satsang_maa_?igshid=7w4ab06ldte… DISCLAIMER : Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. IMPORTANT NOTICE :- SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE
4 سال پیش در تاریخ 1399/01/28 منتشر شده است.
1,839,431 بـار بازدید شده
... بیشتر