Jain cutlets - jain recipe - Raw banana cutlets recipe - જૈન કટલેસ રેશીપી

Parul's Plate
Parul's Plate
23.7 هزار بار بازدید - 5 سال پیش - Crispy , tasty and easy
Crispy , tasty and easy to make raw banana cutlets recipe for spl.jain .

Ingredients: / સામગ્રી

3 raw bananas / ૩ કાચા કેળાં
250 g. Fresh green peas / ૨૫૦ ગ્રામ તાજાં લીલાં વટાણા
1 tsp ginger chilli paste / ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
1 tsp garam masala / ૧ ચમચી ગરમ મસાલો
1 tsp lemon juice /  ૧ ચમચી લીંબુનો રસ
3 tsp bread crumbs / ૩ ચમચી બ્રેડ ક્રમ્સ
Salt to taste / મીઠું સ્વાદ અનુસાર
Chopped coriander leaves /  સુધારેલી કોથમીર
1/2 cup suji for coating cutlets / ૧/૨ વાટકી રવો કટલેસને કોટ કરવા માટે

રીતઃ
કાચા કેળાં અને વટાણા ને બાફી લો.પછી તેને બાઉલ માં કાઢી મસળી લો. હવે તેમાં ગરમ મસાલો, મીઠું, આદુ મરચાની પેસ્ટ, લીંબુનો રસ, બ્રેડ ક્રમ્સ અને કોથમીર નાખી બરાબર મિકસ કરી ને હાર્ટ શેઈપની કટલેસ તૈયાર કરી ને તળી લો.
      ગરમા ગરમ કટલેસ ને ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરો.
follow us on Facebook page 👇
Facebook: ParulS-PLATE-733744703648070
.
.
.
.
#rawbananarecipe #cutlet #jain #recipe #tastyfood #youtube #channel #video #parulsplate pa#algrowchallenge

Thank you! 💛
5 سال پیش در تاریخ 1397/12/12 منتشر شده است.
23,726 بـار بازدید شده
... بیشتر