Bharela marcha na bhajiya - ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત | Bhajiya recipe

Yadav Cooking
Yadav Cooking
344 بار بازدید - 4 هفته پیش - Bharela marcha na bhajiya -
Bharela marcha na bhajiya - ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત | Bhajiya recipe

ingredients:-

૫૦૦ ગ્રામ લીલા મરચા
૨ ચમચી તેલ
૧ કપ ચણાનો લોટ
૧/૨ કપ શેકેલા શીંગદાણાનો ભુક્કો
૧ ચમચી હળદર
૧.૫ ચમચી મીઠું
૨ ચમચી કાશ્મીરી મરચું
૨ ચમચી ધાણાજીરુ પાવડર
૧ ચમચી ગરમ મસાલો
૨ ચમચી ખાંડ
૨ લીબુ
કોથમરી

• ખીરુ બનાવવા
૨.૫ કપ ચણાનો લોટ
૧/૨ ચમચી હળદર
૧ ચમચી મીઠું
૧/૨ ચમચી અજમો
ચપટી બેકીંગ સોડા
૧ કપ પાણી


500 g of green chillies
2 spoons of oil
1 cup gram flour
1/2 cup roasted peanut flour
1 tsp of turmeric
1.5 tsp of salt
2 spoons of Kashmiri chillies
2 tsp coriander powder
1 tsp garam masala
2 spoons of sugar
2 lemons
Coriander

• Make pudding
2.5 cups gram flour
1/2 tsp turmeric
1 tsp of salt
1/2 tsp Ajwain
A pinch of baking soda
1 cup of water
4 هفته پیش در تاریخ 1403/04/21 منتشر شده است.
344 بـار بازدید شده
... بیشتر