|| koi Raji kare ke na kare mare Raji tamne karva j che || swaminarayan beautiful kirtan...

swaminarayan hare
swaminarayan hare
13.7 هزار بار بازدید - 3 سال پیش - 'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે જૂન
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે જૂન માસમાં "આધ્યાત્મિક માર્ગે (અવરભાવમાં) હું કોણ છું?" દ્રઢ કરીએ.

અને તે માટે 'હું ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો શિષ્ય છું. બસ રાજી કરી જ લેવા છે. આ વિચારથી રાજીપાની ભૂખ અને ગરજ રાખીએ.'

જૂન માસનું સમૂહગાન - "કોઈ રાજી કરે કે ના કરે...:" ...
https://www.youtube.com/redirect?even...
#smvs  #મુમુક્ષુબનિએ

સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS)
____________________________________________
:ઃ સમૂહગાન ઃ કોઈ રાજી કરે કે ન કરે ઃ

•કોઈ રાજી કરે કે ના કરે, મારે રાજી તમને કરવા છે;

•કોઈ દૃઢતા કરે કે ના કરે, મારે સમજણની દૃઢતા કરવી છે...ક

•મનનું ગમતું મૂકીને પ્રભુજી, મારે ગમતું તમારું કરવું જ છે, કોઈ રુચિમાં રહે કેમ રહે, મારે રુચિમાં સદાય રહેવું છે...કોઈ રાજી ૦૧

•મહિમા સભર થઈ દિવ્યભાવે, ગુણ તમારા ગાતો કરે; કોઈ સેવા કરે કે ના કરે, મારે સેવા તમારી કરવી જ છે...કોઈ રાજી ૦૨

•મારા સ્વરૂપનો લય કરીને, તમારા સ્વરૂપમાં લેલીન થાવું; કોઈ દાસ બળે કે ના બને, મારે દાસાનુદાસ બનવું જ છે ...કોઈ રાજી ૦૩ કૃપા કરી તવ બિરદ જાણી, મૂર્તિનાં સુખમાં સખ્યા જ છે;

•કોઈ ધ્યાન ધરે કે ના ધરે, મારે ધ્યાન તમારું ધરવું જ છે. કોઈ જી ૪

•તવ ચરણની રાજ બનીને, મહાપારી સુધી રહેવું જ છે; કોઈ વિઘ્નો આવે કે ના આવે, મારે રજી તમને કરવા છે. કોઈ રાજી ૦૫.
------------------------------------------------------------------
#sarvopariswaminarayan
#koirajikarekenakaremarerajitamnekarvajche
#swaminarayanhare
#nilkahnthvarni
#harikrishna
#mahaprabhu




00:00 - intro
00:21 - koi Raji kare ke na kare kirtan
07:17 - kirtan complete
___________________________________________
3 سال پیش در تاریخ 1400/03/12 منتشر شده است.
13,786 بـار بازدید شده
... بیشتر