લોયોલાના સંત ઈગ્નાસની નવસંઘ્યા ભક્તિ । 26-07-2024 । પાંચમો દિવસ

Gurjarvani
Gurjarvani
462 بار بازدید - 2 ماه پیش - Greetings from Gurjarvani. Thanks for
Greetings from Gurjarvani. Thanks for watching the Gurjarvani channel. લોયોલાના સંત ઈગ્નાસની નવસંઘ્યા ભક્તિ । 26-07-2024 । પાંચમો દિવસ પ્રવેશ ભજનઃ હે સંત ઈગ્નાસ શ્રદ્ધા-ભક્તિનું દીધું દાન અમને દીધું દાન ઈશને સઘળે નીરખવા એમની ઈચ્છા પારખવા સઘળું તેમને ચરણે ધરવા સમૃદ્ધ જીવન જીવવા *** છેલ્લું ભજનઃ હે સંત લોયોલાના ઈગ્નાસ અમ અંતરમાં હો અજવાળાં એવી વિનંતી કરજો પ્રભુને સદા અમારી રહીને સંગે વીરતા દાખવી લડ્યા લડાઈ અંતર-પલટાની મળી ભેટ સાહસ પ્રભુને કાજે કરીને દીધું ધર્મસભાને દાન ઈસુસંઘની કરી સ્થાપના જગને દીધી અધ્યાત્મસાધના લક્ષ્યને ધ્યાનમાં રાખી સાધવા દીધાં અમોને નવલા દાન *** વિશેષ આભારઃ ફાધર જ્હોનસન એસ.જે. બ્રધર અનુપ એસ.જે. બ્રધર પ્રદિપ એસ.જે. બ્રધર પિયુષ એસ.જે. બ્રધર સુહેલ એસ.જે. બ્રધર સુમિત એસ.જે. જાસ્મીન જીગ્નેશ શ્રેયા નગીન આશીષ ડામોર ફાધર દેવાસિયા એસ.જે. ફાધર એન્થોની એસ.જે. ફાધર હિલરી એસ.જે. ઓડિયો રેકોર્ડિંગ/એડિટીંગ: નગીન મકવાણા ગાયક વૃંદ: દિયા, ઝંખના, દીમીતા ભાલચંદ્ર, મંત્ર, તીર્થ ગાયક કલાકાર: એડવિન વાઝ (અપ્પુભાઈ) સંગીત નિયોજનઃ એડવીન વાઝ (અપ્પુભાઈ) સ્ક્રીપ્ટ/ગીત લેખનઃ ફાધર આરોક્યદાસ એસ.જે. પ્રસ્તુતકર્તા: નગીન મકવાણા લોયોલાના સંત ઈગ્નાસની નવસંધ્યા ભક્તિ ગુર્જરવાણી પ્રસ્તુતિ ૨૦૨૪
2 ماه پیش در تاریخ 1403/05/04 منتشر شده است.
462 بـار بازدید شده
... بیشتر