ભાડે આપેલા મકાનનો માલિક બની શકે ભાડૂઆત? | Rental Agreement Laws | Awaaj | Kunal Pandya

VTV Gujarati News and Beyond
VTV Gujarati News and Beyond
541.7 هزار بار بازدید - 2 سال پیش - ભાડે આપેલા મકાનનો માલિક બની
ભાડે આપેલા મકાનનો માલિક બની શકે ભાડૂઆત? | Rental Agreement Laws | Awaaj | Kunal Pandya


કોઈ પણ સમસ્યા કે મુદ્દો અમને જણાવવા ક્લિક કરો
https://www.vtvgujarati.com/awaaj

00:00 - ઈન્ટ્રો
2:00 : ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે ?
2:34 : ભાડૂઆત અમૂક વર્ષો સુધી સતત રહે તો સંપત્તિનો માલિક બની શકે ?
3:25 : રેન્ટ એગ્રીમેન્ટ પૂર્ણ થયા બાદ ભાડૂઆત પ્રોપર્ટી ખાલી ન કરે તો ભાડૂ કેટલું લઈ શકાય?
4:22: અગ્રીમેન્ટ વિના વિશ્વાસ પર પ્રોપર્ટી ભાડે આપીએ તો ભાડૂઆત માલિક બની શકે?
5:59 : દર વર્ષે ભાડૂ વધારવાના ટકાનો કોઈ નિયમ છે કે માલિક પોતાની રીતે નક્કી કરી શકે?
5:55 : ભાડૂઆત કેટલા મહિના સુધી ભાડૂ ન આપે તો ચાલે?
7:34 : મકાન કે દુકાન માલિક ગમે ત્યારે ભાડે આપેલી પ્રોપર્ટીની મુલાકાત કરી શકે?
8:21 : સિંગલ યુવકોને અથવા તો PG તરીકે પ્રોપર્ટી ભાડે નથી અપાતી, તો તે કાયદાકીય રીતે યોગ્ય છે ?
10:20 : કોઈ ભાડૂઆત લાંબો સમય સુધી સોસાયટીને મેઈન્ટેન્સ ન આપતા હોય તો શું કાર્યવાહી થઈ શકે?
11:59 : ભાડૂઆતનું પોલીસ વેરિફિકેશન ન કરાવ્યું હોય તો માલિક પર ગુનો દાખલ થાય?  
13:10 : જાતિ અને ધર્મ આધારિત કોઈ મકાન માલિક કે સોસાયટી ભાડે આપવાની ના પાડી શકે ?

#awaaj  #awaajwithkunalpandya #RentAgreementLaw #ModelTenancyAct



Download VTV Gujarati News App at https://goo.gl/2LYNZd

VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at http://www.vtvgujarati.com/

Connect with us at Facebook!
Facebook: vtvgujarati

Follow us on Instagram
Instagram: vtv_gujarati_news

Follow us on Twitter!
Twitter: vtvgujarati

Join us at LinkedIn
LinkedIn: vtv-gujarati
2 سال پیش در تاریخ 1401/05/13 منتشر شده است.
541,790 بـار بازدید شده
... بیشتر