Farida Mir Interview : એવું તો શું થયું કે ફરીદા મીરના પિતાએ સ્ટેજ પર તેમને તમાચો માર્યો?

BBC News Gujarati
BBC News Gujarati
86.6 هزار بار بازدید - 9 ماه پیش - #faridamir
#faridamir #gujaratiartist #artistinterviews

ગુજરાતનું જાણીતું નામ ફરીદા મીર તેમના ડાયરા, લોકગીતો, ભજનોના કાર્યક્રમથી પ્રચલિત છે. બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે તેમની વાતચીતમાં જાણો તેમની કારકીર્દી વિશે અને નાનપણની અમુક યાદો જે તેઓ બીબીસીને જણાવે છે.
કૅમેરા - પવન જયસ્વાલ

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
9 ماه پیش در تاریخ 1402/10/08 منتشر شده است.
86,615 بـار بازدید شده
... بیشتر