નારિયળ ના લાડુ કેવી રીતે બનાવવા - How to Make Nariyal na Ladu at Home - Aru'z Kitchen

Aru'z Kitchen
Aru'z Kitchen
209.1 هزار بار بازدید - 4 سال پیش - Welcome to Aru'z Kitchen in
Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Desecated Coconut Ladu at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ઘરે નારિયળ ના લાડુ કેવી રીતે બનાવવું.
ઘરે નારિયળ ના લાડુ કેવી રીતે બનાવવું How To Make Nariyal na ladu - Aru'z Kitchen
#Nariyal #Ladu #AruzKitchen #FaraliRecipe #Farali



સામગ્રી:
નાળિયેરનો ભૂકો 250 ગ્રામ; ખાંડ 250 ગ્રામ, દૂધ 500 મિલી,

રીત:
01. દૂધ અને ખાંડ ગરમ કરો. દૂધ નું પ્રમાણ અડધું થઇ જાય ત્યાર સુધી
02. હલાવતા રહો.
03. નારિયળ ને કોટ કરવા માટે થોડું નાળિયેર નો ભૂકો બાકી રાખીને બાકી દૂધમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો
04. દૂધ હવે ન દેખાય ત્યાં સુધી પકાવો કરો, ક્યારેક - ક્યારેક હલાવતા રહો
05. તમારા હાથમાં થોડું ઘી ચોપડી અને મિશ્રણમાંથી લાડુ બનાવો
06. બાકીના નાળિયેર નો ભૂકો સાથે લાડુનો કોટ કરો.
07. નિર્જાણ નાળિયેર લાડુ તૈયાર છે.

Ingredients:
Desiccated coconut 250g; Sugar 250g; Milk 500ml,

Steps:
01. Heat milk and sugar until the milk is reduced to half
02. Keep stirring.
03. Add most of the desiccated coconut and mix well
04. Cook until the milk is no longer visible, stirring occasionally..
05. Smear some ghee in your hands and make ladus out of the mixture
06. Coat the ladus with the remaining desiccated coconut.
07. Desiccated Coconut Ladu are ready.

Social links:
Instagram:
Instagram: aruzkitchen
Facebook Page:
Facebook: aruzkitchen
Tiktok:
TikTok: aruzkitchen
Telegram Channel:
https://t.me/AruzKitchen
4 سال پیش در تاریخ 1399/03/13 منتشر شده است.
209,106 بـار بازدید شده
... بیشتر