Rakesh Barot | માં મારો સોના રૂપાનો બાજોઠીયો | Maa Maro Sona Rupano Bajothiyo | New Garba Song 2022

Saregama Gujarati
Saregama Gujarati
1.5 میلیون بار بازدید - 2 سال پیش - રાકેશ બારોટનું આ નવું ગરબા
રાકેશ બારોટનું આ નવું ગરબા ગીત તમને આ નવરાત્રિ સિઝનમાં ગમશે!
This new garba song by Rakesh Barot will make you groove this navratri season!

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !

બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:

JioSaavn https://bit.ly/3BBoybw
Resso https://m.resso.com/ZSRaTT4EL/
Wynk https://wynk.in/u/r1bnSNvv6
Jalso https://bit.ly/3DBFMr1
Hungama https://bit.ly/3BbaR1M
Amazon Music https://amzn.to/3qzzS1K
YouTube Music https://bit.ly/3RHpsZG

Lyrics:
ઢોલીડા નો ઢોલ વાગે માં ના રે ચોકમાં
નાગરે સંભળાય આજે જોવો આ ચોક માં

એ ઢોલ ના ડણકે શરણાયું રણકે
ચારે દિશા એ ઝળહળ માં ના દીવડા પ્રગટ્યા છે
મોતીયો ના હાર થી શણગારું માત ને
મહેકે ફૂલડાં માનવીયુ ના મનડાં મલકે છે

મેડિયે મેલ્યો હોનાનો બાજોંટીયો
માં મારો હોના રૂપા નો બાજોંટીયો

ચાંદલિયા ચોક માં બાંધ્યા ચંદરવા
તારલા ના તેજ માં રમવા આવ્યા માં....(2)

એ ચોકમાં મેલ્યો હોનાનો બાજોંટીયો
એ માં મારો હોના રૂપા નો બાજોંટીયો

બાંધ્યા રે માંડવા દિલ મંડ્યા ડોલવા
હેતે રે આવ્યા આજ માને મનાવવા
એ નવલી આ રાત ના નોરતા રે આયા
અંબા ના ખોળે આજ ગરબા રે ગાવા

અબીલ ગુલાલ થી રંગાયો ચોક છે
માના રે અવસર નો મીઠો લ્હાવો લેવો છે
વંદન હજાર છે આરાસુરી માત ને
ગરબે રે રમવાનો ઉજળો દાડો આયો છે

એ મેડિયે મેલ્યો હોનાનો બાજોંટીયો...(2)
માં મારો હોના રૂપા નો બાજોંટીયો...(2)

રુમઝુમ રૂમ પગલે અંબે માં આવ્યા
ચોસઠ જોગણીયો ને હારે માં લાવીયા
ઉષ્મ આનંદ છાંયો અવસર માડી નો આયો
તાળીયોના તાલે આજે ભક્તિ નો સુર રે લાયો

રમઝટ રાસ ની જામી મધરાત ની
સરખી રે સૈયર ની હારે ગરબો જામ્યો છે
ધરતી રે ધ્રૂજતી રણછોડ ઊડતી
અંબર માંથી દેવો આજે જોવા ઉમટ્યા રે

એ ચોકમાં મેલ્યો હોનાનો બાજોંટીયો...(2)
એ માં મારો હોના રૂપા નો બાજોંટીયો...(2)

એ મેડિયે મેલ્યો હોનાનો બાજોંટીયો

(English)

Dholida No Dhol Vaage Maa Na Re Chok Ma
Naagare Sambhlay Aaje Jovo Aa Chok Ma

E Dhol Na Danake Sharnayu Ranake
Chare Disha E Jalhal Maa Na Divada Pragatya Che
Motiyu Na Haar Thi Shangaru Maat Ne
Maheke Fulada Manaviyu Na Manada Malake Che

Mediye Melyo Honano Bajotiyo
Maa Maaro Hona Rupa No Bajotiyo

Chandaliyo Chok Ma Bandhya Chandarava
Tarala Na Tej Ma Ramava Aavya Maa..(2)

E Chok Ma Melyo Honano Bajotiyo
E Maa Maaro Hona Rupa No Bajotiyo

Bandhya Re Mandava Dil Mandya Dolava
Hete Re Aavya Aaj Maane Manavava
E Navali Aa Ratana Norata Re Aaya
Aamba Na Khole Aaj Garaba Re Gaava

Abeel Gulal Thi Rangayo Chok Che
Maana Re Avasar No Mitho Lahavo Levo Che
Vandan Hajar Che Aarasuri Maat Ne
Garabe Re Ramavano Ujalo Daado Aayo Che

E Mediye Melyo Honano Bajotiyo...(2)
E Maa Maaro Hona Rupa No Bajotiyo...(2)

Rumjum Rum Pagale Ambe Maa Aavya
Chosath Joganiyo Ne Haare Maa Lavya
Ushma Aanand Chayo Avasar Maadi No Aayo
Taliyo Na Taale Aaje Bhakti No Soor Re Laayo

Ramzat Raas Ni Jami Madhrat Ni
Sarakhi Re Saiyar Ni Haare Garabo Jamyo Che
Dharati Re Dhrujati Ranchod Udati
Ambar Maathi Devo Aaje Jova Umatya Che

E Chok Ma Melyo Honano Bajotiyo...(2)
E Maa Maaro Hona Rupa No Bajotiyo...(2)

E Mediye Melyo Honano Bajotiyo



Credits:
Singer: Rakesh Barot
Artist: Rakesh Barot, Misheli Patel
Producer: Red Velvet Cinema
Director & Dop: Dhruv Bhatiya
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Mayur Nadiya
Lyrics: Pravin Ravat
Edit: Dhruv Bhatiya
Choreographer: Dipak Turi
Makeup: Hashmukh Limbachiya
Production: Jigar Panchal
Lighting: Imtiyaaz
Location: Akshav Farm
Dance Group: Dipak Turi
Sound: Kirty Kachhiya
Art Director:  Vivek
Spot Boy: Raju

#MaaMaroSonaRupanoBajathiyo
#rakeshbarot
#saregamagujarati
#garbasong
#navratrisongs2022
#newgujaratisong
#newgarbasong

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
saregamagujarati

Follow us on -
Facebook: Facebook: Saregama
Twitter: Twitter: saregamaglobal
2 سال پیش در تاریخ 1401/06/21 منتشر شده است.
1,544,119 بـار بازدید شده
... بیشتر