Aajno Sawal: Bharuch seat પર કોણ કોના પર ભારે ? | #aajnosawal #gujarattak #chaitarvasava

Gujarat Tak
Gujarat Tak
96.1 هزار بار بازدید - 6 ماه پیش - ભરૂચ લોકસભા બેઠકને લઈને અત્યારથી
ભરૂચ લોકસભા બેઠકને લઈને અત્યારથી જ અસમંજસ શરૂ થઈ ગયું છે. કેજરીવાલે નત્રંગ આવીને ચૈતરના નામની જાહેરાત કરી દીધી તો બીજી તરફ કોંગ્રેસના કેટલાક નેતાઓનું કેજરીવાલની જાહેરાત પસંદ ન આવી. આ સ્થિતિ સાબિત કરે છે કે ગુજરાતમાં INDIA ગઠબંધનને લઈને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ છે. ચર્ચા એવી પણ છે કે કેજરીવાલે ગુજરાતમાં માત્ર એક બેઠક માગી છે અને તે ભરૂચ હોવાનો દાવો થઈ રહ્યો છે. આ બધા વચ્ચે ભાજપને પણ જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે. ત્યારે હાલની સ્થિતિમાં ભરૂચમાં શું સ્થિતિ છે આ રિપોર્ટમાં
#aajnosawal #gujarattak #chaitarvasava #AajnosawalwithNishithRajyaguru #AAJNOSAWAL #Bharuch  #ChaitarVasava #Loksabha #Loksabha2024 #BharuchMLA #AAPMLAChaitarVasava
---------------------------------------------------------------------
About the Channel:

The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.


Follow us on:

Website: https://m.gujarattak.in/
Facebook : Facebook: gujarattakofficial
Twitter : Twitter: GujaratTak
Instagram: https://www.instagram.com/
LinkedIn: LinkedIn: gujarat-tak
6 ماه پیش در تاریخ 1402/10/19 منتشر شده است.
96,100 بـار بازدید شده
... بیشتر