Shree Hari ni Swabhavik Chesta | Swaminarayan Mandir – Kumkum | Full Chesta | Chesta na Pado

SWAMINARAYAN MANDIR KUMKUM
SWAMINARAYAN MANDIR KUMKUM
987.4 هزار بار بازدید - 4 سال پیش - Shree Hari ni Swabhavik Chesta
Shree Hari ni Swabhavik Chesta | Swaminarayan Mandir – Kumkum | Full Chesta | Chesta na Pado


#Chesta #kumkum #Swaminarayan #Maninagar #SwabhavikCheshta #ShriHariNiSwabhavikChesta #NityaNiyam #ShrijiMaharaj Charitra


આવા અમારી મૂર્તિના પદનું જે ગાન કરે તેને તો અમે સાષ્ટાંગ દંડવત્‌ કરીએ - શ્રી સ્વામિનારયણ ભગવાન.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ચેષ્ટા ના પ્રોગ્રામ અંગે જણાવ્યું હતું કે, ચેષ્ટા તૈયાર કરવામાં આવી છે તેની એ વિશિષ્ટતા છે કે, સત્સંગીજનો આ ચેષ્ટા એક જ સ્ક્રીન ઉપર વાંચી શકશે, શ્રવણ કરી શકશે અને સાથે સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનની મનોહર મૂર્તિના દર્શન પણ કરી શકશે.

આ ચેષ્ટાના પદની રચના આજથી આશરે ર૦૦ વર્ષ પહેલા શ્રી પ્રેમાનંદસ્વામીએ કરી હતી અને તે પદો શ્રી સ્વામિનારાયણ ભગવાનને બતાવ્યા હતા ત્યારે શ્રી હરિેએ સ્વયં કહયું હતું કે, અમારી મૂર્તિનું જેને આવું ચિંતન થતું હોય અને જે આવા પદોનું ગાન કરે તેના ઉપર અમારો અતિશય રાજીપો છે, અમને તો એમ થાય છે કે, આવા પદોની રચના કરનાર શ્રી પ્રેમાનંદસ્વામીને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરીએ....

ર૦૦ વર્ષથી આ ચેષ્ટાના પદો સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો અને સત્સંગીઓના ઘરે રોજ – રોજ સારાય વિશ્વમાં આજેય ગવાય છે. એવો આ ચેષ્ટાનો મહિમા છે.

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ
4 سال پیش در تاریخ 1399/01/28 منتشر شده است.
987,421 بـار بازدید شده
... بیشتر