ઉનાળું સ્પેશિયલ શાકની પણ જરૂર નહિ પડે રોટલી સાથે ખાઈ શકાય એવું કાચી કેરીનું વઘાર્યું બનાવાની રેસિપી

Food Mantra by Surbhi Vasa
Food Mantra by Surbhi Vasa
612.5 هزار بار بازدید - 2 سال پیش - ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં
ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ઉનાળું સ્પેશિયલ બપોરે જમવામાં બનાવી શકાય એવું કાચી કેરીનું વઘાર્યું બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ગળચટું તેમજ ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ચાખ્યું હોઈ આવું વઘાર્યું.એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો સ્વાદ એટલો અફલાતૂન આવશે કે ઘરમાં નાના મોટા સૌઉં કોઈ સામેથી માગી માગીને ખાવા લાગશે.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

Ingredients :
250g Totapuri Keri
1 Tbsp Salt
A Pinch Of Turmeric Powder
1 Tbsp Oil (Singtel)
1 TeaSpoon Mustered Seeds
2 Cinnamon Stick
2 Lavang
1 Teaspoon Hing
2 Whole Red Chilli
125g Sugar
125g Gud
1.5 Tbsp Red Chilli Powder
1/2 TeaSpoon Salt

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.
2 سال پیش در تاریخ 1401/02/10 منتشر شده است.
612,572 بـار بازدید شده
... بیشتر