Kailash Na Raja !! કૈલાશના રાજા !! Narubha Gadhvi & Ajay Gadhvi !! Shiv Tandav #Kaviraj_Production

Kaviraj Productions
Kaviraj Productions
140.5 هزار بار بازدید - 4 سال پیش - Song: Kailash Na RajaAlbum :
Song: Kailash Na Raja
Album : Kailash na raja
Singer :  Ajaybha Gadhvi, Narubha Gadhvi
Lyrics: Dharmik Gadhvi 'Dhanruv'
Shiv: Rakesh Kadiya
artist: Manoj Goswami, Viral Dhandhsariya,   Deep Rupareliya, Bhavin Makvana, and Vijaybha Gadhavi
Parvati : Ila Prajapati
Ganesh : Umang Rakhaliya
Music: Tejas Rushik
Mix Master: Om Music Production Studio, Rajkot
Editing: Bharat Vaghela
Camera & Lighting : Chetan Tank
Makeup: Kapil Savant
Please Like, Share, Comment & Subscribe Our YouTube Channel :
kavirajproductionstudio

Kailash Na Raja !! કૈલાશના રાજા !! Narubha Gadhvi & Ajay Gadhvi !! Shiv Tandav #Kaviraj_Production

#Kaviraj_Production
#kavirajproductionandstudio
Vijaybhai Zalafava
Shiv Tandav

Lyrics:
ધ્રુજતા રે નવખંડ તાંડવના નાચથી..
ડમરૂ કેરો આભ લગી ડણકાર રે..
કૈલાશના રાજા.. પિયુ પાર્વતીના..
વ્રણવા કીં વાખાણ રે ભોળાનાથના.. (1)

જેદી પાર્વતીને વરવા શંકર પૂગિયા..
પોઠિયો વાહન જાનમેં ભેળા ભૂત રે..
કૈલાશના રાજા.. પિયુ પાર્વતીના..
વ્રણવા કીં વાખાણ રે ભોળાનાથના.. (2)

જેદી દરિયાને વલોવિયો દેવોને દાનવે..
ભરખ્યા એમેંથી ઊભરાયેલા ઝેર રે..
કૈલાશના રાજા.. પિયુ પાર્વતીના..
વ્રણવા કીં વાખાણ રે ભોળાનાથના.. (3)

જેનો દેવોમેં પરથમ પૂજાતો દીકરો..
જગ આખાની માત એની ધણિયાણ રે..
કૈલાશના રાજા.. પિયુ પાર્વતીના..
વ્રણવા કીં વાખાણ રે ભોળાનાથના.. (4)

એને મણકા રે 'ધાનરવ' માળામેં મુંડના..
ભાલમેં લોચન કંઠમેં કાળો નાગ રે..

કૈલાશના રાજા.. પિયુ પાર્વતીના..
વ્રણવા કીં વાખાણ રે ભોળાનાથના.. (5)

- ધાર્મિક ગઢવી 'ધાનરવ' કૃત

Kailash na Raja,Shiv,Mahadev,Har Har,Devon ke Dev Mahadev,Shiv Lahari,Shiv Shambhu,Shankar,Har Har Mahadev,Om namah Shivay,Shiv Jogi,shivling,ek ling,Shivratri 2021,Shiv trandav,Vijay gadhavi,narubha gadhavi,ajay gadhavi,dhanrav gadhavi,Shiv laheri,bam bam bhole,Mera bhola bhandari,Shiv Stuti,Shiv Mahima,Shiv Mahima stotram,#Kaviraj_Production,#kavirajproductionandstudio,Narubha Gadhvi & Ajay Gadhvi,Vijaybhai Zalafava
4 سال پیش در تاریخ 1399/12/14 منتشر شده است.
140,590 بـار بازدید شده
... بیشتر