|| YOGI GITA PARAYAN || PART-1- MAHANTSWAMI MAHARAJ #yogigita #mahant swami maharaj #bapspravachan

SWAMI NO RAJIPO
SWAMI NO RAJIPO
64.3 هزار بار بازدید - 4 سال پیش - || YOGI GITA PARAYAN ||
|| YOGI GITA PARAYAN || PART-1 TO 30 MAHANTSWAMI MAHARAJ  #yogigita #mahant swami maharaj #bapspravachan
   સદાય વત્સલ્યભીના અને આનંદમય બ્રહ્મ તેમજ ભગવાન સ્વામિનારાયણ ના ચોથા આધ્યાત્મિક અનુગામી એટલે બ્રહ્મસ્વરૂપ યોગીજીમહારાજ,
      તેમને આપણે અલમસ્ત યોગી તરીકે ઓળખીએ છીએ,જીવન ની દરેક ક્ષણે ક્ષણ અને પળે પળ તેવો હમેશા બ્રહ્મ આનંદ માં મશગુલ રહેતા, ગમે તેવી બહાર ની કપરી પરિસ્થિતિ હોય કે દૈહિક ભીડો હોય પરંતુ તે એક પણ વસ્તુ તેમના અંતરાત્મા સુધી પહોંચતું નહીં કેમ કે તેવો બ્રહ્મસ્વરૂપ હતા,અને તેવો અધ્યાત્મ ની સર્વોચ્ચ સ્થિતિ એ હતા, તેમના જીવન નું રહશ્ય અને સાર રૂપ ગ્રંથ એટલે " યોગી ગીતા"...
      જેમ સમગ્ર મહાભારત નું હાર્દ તે શ્રીમદભાગવત ગીતા ને કહી શકાય તેમ ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ના હ્રદગત અભિપ્રાય રૂપ અને જીવન માં આધ્યાત્મિક અને દૈહિક બંને બાબત માં ઉપયોગી કહી શકાય તેવું તેમની અનુભવ વાણી એટલે " યોગીગીતા" કહી શકાય...
બ્રહ્મસ્વરૂપ  યોગીજીમહારાજ ની અમ્રુત સમાન સમાન આ યોગી ગીતા આધારિત યોગી વાણી ને સાંભળીયે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામિ મહારાજ ના શ્રી મુખે 30 ભાગો માં

pujya. Guruhari mahantswamimaharaj.
Spiritual head of BAPS (1951-1971) Yogiji Maharaj (23 May 1892 – 23 January 1971), born Jina Vasani, was a Hindu swami and the fourth spiritual successor of Swaminarayan in the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS), a major branch of the Swaminarayan Sampradaya.

Audio : BAPS swaminarayn Aksharpith Ahmadabad.

We regular upload BAPS new kirtan and pravachan.
If u like this video plz share and subscribe this channel for more video.

#yogigita, #yogigitakatha, #adarshjivanswami, #yogigitaparayan, YOGI GITA PARAYAN, #bapspravachan, yogi gita mahant swami, yogi gita parayan mahant swami, yogi gita, baps parayan, baps katha varta, baps katha, yogiji maharaj, યોગી ગીતા, યોગી ગીતા પારાયણ,y ogiji maharaj bodh katha, yogiji maharaj jivan charitra, yogi gita baps, yogi vani, baps, guru no mahima, #gurunomahima, yogi jayanti, part-1, yogi smruti, #mahant swami maharaj, yogi gita parayanam, mahant swami pravachan  baps
4 سال پیش در تاریخ 1399/04/10 منتشر شده است.
64,336 بـار بازدید شده
... بیشتر