Piyush Dhanani - Social Worker in Surat | No No Wrong Side | TGT-07 #thegujjutalk #piyushdhanani

The Gujju Talk
The Gujju Talk
3.1 هزار بار بازدید - 2 ساعت پیش - જય શ્રી કૃષ્ણ દોસ્તો, The
જય શ્રી કૃષ્ણ દોસ્તો, The Gujju Talk (ધ ગુજ્જુ ટોક) Podcast EP 07 પર તમારું સ્વાગત છે. આજે Podcast પર આપણી સાથે છે સુરત મા લોકો ને રોંગ સાઇડ મા રોકતા અને પાછા વાળતા Piyushbhai Dhanani. પિયુષભાઈ લોકો ની સેફ્ટી, અકસ્માત અને ટ્રાફિક ની અટકાયત કરવા લોકો ને રોંગ સાઇડ મા આવતા અટકાવે છે. આ Podcast પર આપણે Piyushbhai ને Social Work કરવાનો વિચાર શા માટે આવ્યો આવા અનેક સવાલો સાથે Piyushbhai Dhanani નો Podcast ગુજરાતી મા The Gujju Talk પર. 1:59 - કેમ છો પીયૂષભાઈ ? 2:01 - હમણા તો ઘણા વિવાદો મા હશો 2:12 - તમે સોશિયલ વર્કર છો અને તમારી ભાષા ખરાબ છે 3:38 - ગાળ દેવા વાળા છે એટલે તમે છો ? 4:11 - તમે કામ સારું કરો છો તમારા સમર્થકો પણ છે પણ 5:42 - સોશિયલ વર્કર તમે ક્યારથી બન્યા ? 7:42 - સોશિયલ વર્ક કરો છો ત્યારે પડકારો કેવા કેવા આવે છે ? 9:08 - લોકો ને સુધારીને તમને એવોર્ડ મળવાનો છે ? 10:07 - તમે શુ ધંધો કરો છો? 10:31 - ઘર ચલાવવા માટે તમે શુ કરો છો ? 11:42 - ચીકુવાડી તમારા પર હુમલો થયો તે ઘટના શુ હતી 14:03 - તમે જે કામ કરો છે તે કામ TRB કે પોલીસ કર્મી ને સાથે લઇ ને કરો તો 15:02 - તમે ક્યારેય તંત્ર ને સવાલ કેમ નથી કરતા લોકો ને જ કેમ કરો છો 17:06 - તમે તમારા સગાસબંધી ને કેમ જવા દીધા હતા 20:25 - RK ને તમે જવા દીધા ? 22:11 - TRB જે તોડબાજી કરે છે એમના વિશે કેમ નથી બોલતા 24:05 - સુરત ની ટ્રાફિક વ્યવસ્થા માટે શુ કહેવું છે 27:44 - રાજકીય પક્ષ વાળા બેનર લઇ ને શાંતિમય તરીકે કરે જ છે 28:45 - તમે પૈસા કમાવવા માટે આ કામ કરે છે 32:41 - હેલ્થ રિલેટેડ 38:52 - પોલિટિક્સ મા ક્યારે આવશો 40:12 - આભાર હું આશા કરું છું કે આજનો આ Podcast જોયા પછી તમે પણ Piyush Dhanani ના કામ ને સપોર્ટ કરશો. જય હિંદ, જય ભારત. 🇮🇳 Host - Darshan Sutariya Team - Harsh Maniya & Sharad Hirpara Contact - [email protected] #podcast #piyushdhanani #nonowrongside #suratpiyushdhanani #piyushdhananivideo #thegujjutalk #thegujjutalkpodcast #gujaratipodcast #podcastwithpiyushdhanani #gujjutalk #suratsocialworker ☛ Follow On Instagram : www.instagram.com/the.gujju.talk/ ☛ Follow on Facebook : www.facebook.com/thegujjutalkyt ☛ Subscribe to The Gujju Talk:    / @thegujjutalk   ☛ Email to: [email protected]
2 ساعت پیش در تاریخ 1403/07/08 منتشر شده است.
3,135 بـار بازدید شده
... بیشتر